________________
339
અગત્યની થઈ. (૩) દક્ષિણ અને પૂર્વ તરફના પ્રદેશોની વસતિ પ્રમાણમાં એટલી બધી વધી નહિ. સંસ્કૃતિના પ્રચાર હવે ઉત્તરમાં વિશેષ પ્રમાણમાં થવા લાગ્યા. ત્યાંના વેપારીઓ, કારખાનાંના માલિકા, મજુરો અને ભણેલા યુવા પાર્લમેંટમાં તે દેશના કારભારમાં વિશેષ વર્ગ માગવા લાગ્યા. (૪) જુના જમાનાના નાના ખેડુત ને ઉભડા હવે અદૃશ્ય થઈ ગયા. ગોલ્ડસ્મિથના Deserted Villageમાં તેને સારી રીતે ચિતાર આપવામાં આવ્યા છે. (૫) યુરોપના ખીજા દેશમાં ઔદ્યોગિક ફેરફારો આટલા પ્રમાણમાં થયા નહિ, તેથી ઇંગ્લંડને તેના લાભા પણ ઘણા વહેલા મળ્યા. (૬) બૅંકા, ચલણુ, વગેરે ઉપર શાસ્ત્રીય પદ્ધતિથી વિચારો થવા લાગ્યા. નીતિશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, વગેરે વિષયાના લેખકોનાં લખાણો અને કારખાનાંઓના વેપારીઓના વિચાર। . આવી રીતે સેળભેળ થઈ ગયા. એ સેળભેળમાં એંથામ નામના ફિલસુફે જોઇતી સામગ્રી પૂરી, અને સાબિત કર્યું કે દરેક રાજ્યતંત્રે વસતિના મોટા ભાગનું વધારેમાં વધારે હિત સાધવું જોઈ એ.
The police in the modern sense had not been created. In the metropolis the watchmen were a corps of Bumbles or Jonathan Wilds. The local government was fortunate if it was gifted with a stupid, lazy, but honest Dogberry. The flogging of women was still a lagal penalty; public elementary education by the state did not exist; our jails and the treatment of prisoners......would have caused King Bomba some twinge of conscience, and were a disgrace to a Christian country, as well as breeding-ground of crime, disease, and vice. x x The sponging house was a familiar institution......A seat (in the House of Commons) could be bought at a known price as easily as a ticket for the opera or the lottery, or the stock ef the National Debt......The public service from top to bottom and in every department was clogged and demoralized by pensions, sinecures, and payments by fees enjoyed by functionless drones who absorbed public funds
૨૨