________________
૧૮૭
કૅથલિક સૂત્રો કાયમ માટે દેશમાં પેસી જાય તે મુદ્દા ઉપર જેઈમ્સ હવે ડિસેટરને પણ પોતાના પક્ષમાં લેવા નિર્ણય કર્યો. ઇ. સ. ૧૯૮૭ના એપ્રિલ માસમાં તેણે Declaration of Indulgence—ધર્મની બાબતમાં સર્વસામાન્ય છુટીને હુકમ બહાર પાડ્યું ને પછી તુરતજ નવી પાર્લમેંટ બેલાવી. અદાલતમાં, પરગણાંઓના કારભારમાં, શહેરમાં ને લશ્કરમાં, એમ તમામ વહીવટી સંસ્થાઓમાં થાલિકની ભરતી થવા માંડી. રોમન કેથલિક પાદરીઓ ઈંગ્લંડમાં રાજાના આશ્રય તળે આવી રહ્યા. કેબ્રિજના વિદ્યાપીઠના વાઈસ ચેન્સેલરે એક કૅથલિકને એમ. એ. ની પદવી આપવા ના પાડી હતી તેથી તેને બરતરફ કરવામાં આવ્યું. Magdalen–મેગડેલન કોલેજને પ્રમુખ મરી, ગયો ત્યારે તેની જગ્યાએ પણ રાજાએ વિદ્યાપીઠના ફેઝને એક કેથોલિક પ્રમુખ સ્વીકારવાની ફરજ પાડી, ઈ. સ. ૧૬૮૭-૮૮. ઈ. સ. ૧૬ ૮૮ના એપ્રિલમાં રાજાએ બીજે સર્વસામાન્ય છુટ્ટીને હુકમ બહાર પાડે ને રાજ્યમાં બધાં ચર્ચોમાં બે રવિવારને દિવસે તે વંચાવો જ જોઈએ એવું ફરમાન કાયું. સન્ક્રોફટની આગેવાની નીચે લંડનના સાત બિશપએ આ હુકમ સામે વાંધે લીધે ને માત્ર સાત ચર્ચામાં છુટ્ટીના હુકમને નિયત કરેલા રવિવારે વાંચવામાં આવ્યો. વાધે લેવાના ગુન્હા ઉપર લંડનના સાત બિશપને પકડી લંડનના કિલ્લામાં પૂરવામાં આવ્યા ને પછી તેમના ઉપર બદનક્ષીને આરોપ મૂકી કામ ચલાવવામાં આવ્યું. અદાલતના ચાર ન્યાયાધીશેમાં બેએ તેમને ગુન્હેગાર, ને બેએ નિર્દોષ ઠરાવ્યા. પંચમાં પહેલાં મતભેદ હતે પણ આખી રાત વિચાર કર્યા પછી તેમણે સર્વાનુમતિએ બિશપની નિર્દોષતા જાહેર કરી. ઠરાવ બહાર પાડ્યું કે તુરત જ લેકે ખુશ ખુશ થઈ ગયા. Hounslow-હાઉનસ્લના મેદાન (Heath) ઉપર મળેલા લશ્કરના સિપાઈઓએ પણ આનંદની ગર્જના કરી. બધા પ્રોટેસ્ટંટે હવે એક થઈ રાજા સામે થવા એકમત થયા, ને રાજાનું ઘેરણું ફેરવી નાખવાને ઉપાય જવા લાગ્યા.
વિલિયમ ને મેરિને નિમંત્રણ –કેટલાક અંગ્રેજો આ વખતે એમ માનતા હતા કે જેઈમ્સને ઉન્માદ અનુભવે શાંત થઈ જશે. તેઓ