________________
૨૦૪
વિલિયમ સામે થયા. ફ્રાંસના રાજકુંવર સ્પેઈનની ગાદી ઉપર હાય, એટલે તેમના તે। નાશ જ થવાના, ભલે ને પછી બંને દેશની ગાદી જુદી જુદી રહે–એમ તેમને ખાત્રી થઇ ગઇ. ઇંગ્લેંડના હિંગ પક્ષ આ વિરોધમાં સામેલ થયા, પણ ટારિઆને હજી તે ખાખત ગળે ઉતરતી નહેાતી. છેવટે લૂઈનાં કેટલાંક કૃત્યાએ ટારિઓને પણુ ઉશ્કેર્યાં.
લૂઈની બદલાએલી રાજ્યનીતિ ને ગ્રાંડ એલાયન્સ; મિત્ર રાજયાનાં મીજા મંડળની ચેાજના, ઇ. સ. ૧૭:૧-૨, લૂપ એ હવે તૈલૈંડ્ઝમાં લશ્કરા મોકલ્યાં તે ફ્રેંચીને સ્પેનનાં સંસ્થામાં વેપારના હકા આપ્યા. ઇંગ્લેંડના લેાકેાએ પોતાના રાજાને મદ આપવાનું વચન આપ્યું. કેન્ટના ને ખીજા લોકોએ પણ રાજાને એક એવીજ જાનની અરજ કરી. વિલિયમે એમ્પરર સાથે મિત્રતા કરી. હેગ મુકામેથી મિત્ર રાજ્યાએ ફ્રાંસ પાસે કેટલાક લાભા ભગ્યા. લૂઈ એ ના પડી એટલુંજ નહિ, પણ જ્યારે બીજો જેમ્સ મરી ગયા ત્યારે તેના ચૈાદ વર્ષના પુત્રને ત્રીજા જેમ્સ તરીકે તેણે સ્વીકાર્યાં, સપ્ટેંબર, ઇ. સ. ૧૭૦૧, આ કૃત્યથી ઈંગ્લેંડમાં બધા એક થઈ ગયા. હાલંડ પણ તેમાં ભળ્યું. લૂઈએ દુશ્મનાના મુલકામાં લશ્કરી મેકલ્યાં. બંને વચ્ચે ખરા સંગ્રામ ઍનના વખતમાં થયા. વિલિયમને જીવનહેતુ સફળ થયા-ઈંગ્લંડ વળી ક્રાંસ સામે લડવા મેદાનમાં પડયું.
}
વિલિયમ, હિંગા ને ટેરિઓ, ઇ. સ. ૧૬૮૮–૧૯૦૨. એ પક્ષા. ટારિ.—વિલિયમ તે મેરિના અમલ દરમ્યાન ઈંગ્લેંડના રાજકીય વાતાવરણમાં જિંગ તે ટરિ પક્ષ વચ્ચે સત્તા માટે ચડસાચડસી શરૂ થઈ. કલરડન જેવા ટેરિઓએ નવાં રાજારાણીને વફાદારીના સેગન લેવા ના પાડી હતી. તે જેઈમ્સને કી રાજા કરવા વિચાર કરતા હતા. ખીજા ટેરિઓએ વાદારીના સામન તે લીધા હતા, પણ તેથી તે નવા રાજ્યતંત્ર ઉપર ખાસ પ્રીતિ ધરાવતા નહોતા. અમુક ટેરિઓ તો માત્ર દેશમાં સુલેહશાંતિ જળવાય એટલા કારણથી જ નવા રાજ્યતંત્રને તાબેદાર યા હતા; બધા ટારિઆ ઈંગ્લેંડના ચર્ચના, જુની અમીરાતના, તે તાજના પક્ષપાતી હતા, તે તેઓ કાયમના લશ્કર અને લડાઈ વિરૂદ્ધ હતા.