________________
૨૭૬
વખતે પણ તેની માંદગીને લીધે કારભાર મુખ્યત્વે ગ્રૅટન નામના એક ઇશ્કી, જુગારી, અને સાહિત્યના તે કળાના રસિક વ્હિગ અમીર રાજાની મરજી મુજબ ચલાવતા હતેા. તેણે ચા સિવાય બીજી વસ્તુ ઉપરની તમામ જગાત કાઢી નાખી; પણ અમેરિકનો જરા પણ ઠંડા પડ્યા નહિ. તેમને તે નાણાંના વિષય ઉપર બ્રિટિશ પાર્લમેંટ જરા પણ દરમ્યાન ન થાય તે જોઈતું હતું; ઓછીવત્તી જગાતને માટે તેઓ હવે લડતા નહાતા. બ્રિટિશ પાર્લમેંટ, રાજા તે પ્રજા, કાઈ પણ ભૌમ સત્તા છેડી દેવા તૈયાર નહેાતા, એટલે તકરારના કોઈ રીતે સંતેષપૂર્વક થઈ શકે તેમ નહોતું. ચૅટનને અમેરિકાના પ્રશ્ન માત્ર ઉકેલવાના નહાતા. વિલ્કસ દેશપાર થયા હતા છતાં ઈંગ્લંડ પાછે આવ્યા અને ઇ. સ. ૧૭૬૮માં મિડ્લસેકસના પરગણા તરફથી હાઉસ
આ
સાર્વ
ડચે
વ્ કૉમન્સના સભાસદ તરીકે ચુંટાયા, ઇ. સ. ૧૭૬૮. રાજાએ તેના ઉપર કાયદાના ભંગ કરવાના આરોપ મૂકી કામ ચલાવ્યું. તે કેદ થયા. લેાકેા ઉશ્કેરાઈ ગયા. તેમના ઉપર ગાળીબાર કરવામાં આવ્યા. પરિણામે ઘણા માર્યા ગયા. રાજા ને તેના કારભારીઓ હવે એકદમ આંખે ચડી ગયા. ગોળીબાર કરવાના હુકમ ઉપર વિલ્ટસે કેદખાનામાંથી પણ સ ટીકા છપાવી. હાઉસ ઑવ્ કૉમન્સમાં આ ટીકાને અદનક્ષી હરાવવામાં આવી તે વિલ્કસને પેાતાને ખાતલ કરવામાં આવ્યા, ફેબ્રુઆરિ, ઇ. સ. ૧૭૬૯. પરિણામ એ આવ્યું કે મિડ્લસેકસના મતદારોએ વિલ્કસને ફરી ચુંટીને પાર્લમેંટમાં મોકલ્યા. વળી તે ચુંટણીને રદ કરવામાં આવી. વળી વિલ્ફસ ચુંટાયા. વળી તેને કાઢી મૂકવામાં આવ્યા. ત્રોજી વારની ચુંટણી વખતે રાજાએ કર્નલ લટ્રેલ નામના માણસને વિલ્કસ સામે ઉભા કર્યાં. લોકેાએ પોતાના માનીતા ઉમેદવારને હાઉસ ઑવ્ કૉમન્સમાં ત્રીજી વાર મોકલ્યા; પાર્લમેંટે લટ્રેલને કબૂલ કર્યાં. લાકા હવે વિલ્કસ ઉપર ઘેલા ઘેલા થઈ ગયા. તેને ત્યાં તે પૈસાની રેલછેલ ચાલી રહી. લંડનની સુધરાઇના સુખી તરીકે તે ચુંટાયા. એક તરફ રાજા તે ગુલામ પાર્લમેંટ, ને ખીજી તરફ ઉશ્કેરાએલી પ્રજા, એવી પરિસ્થિતિ હવે થઈ ગઈ. આ વખતે રાજા તે તેના મંત્રીઓના ઉપર સમ્ર ટીકા કરતા નનામા કાગળા