________________
લાગે. એડવર્ડ પણ ફેંચ બંડખેરેને આશરે આપે. વેપાર માટે તે બને પ્રજાને વારંવાર તકરાર થતી હતી. એડવર્ડ ફલાંડર્સમાં, બ્રિટનિમાં ને નેવાર (Navarre) માં દરમ્યાનગીરી કરી, ને માર્ટિમર નામના એક ઉમેદવારને મદદ કરી. રાજાએ કાંસ ઉપર ત્રણ વાર ચડાઈઓ પણ કરી હતી. આ કારણેથી બંને દેશો વચ્ચે લડાઈફાટી નીકળી. શરૂઆતમાં અંગ્રેજોની દરિયાઈ ફતેહ થઈ. ઈ. સ. ૧૩૪૬માં એડવર્ડ નામંડિમાં દાખલ થયે ને પછી પેરિસ ન જતાં ઉત્તર તરફ રવાના થશે. કેસિ (Crecy) પાસે ફેંચે હારી ગયા, ઓગસ્ટ, ઈ. સ. ૧૩૪૬. કેલે (Calais) પણ અંગ્રેજોએ સર કર્યું. સ્કોટ રાજા ડેવિડ લડતાં માર્યો ગયો. આવી રીતે બધે એડવર્ડની ફતેહ થઈ. દસ વર્ષ સુધી એડવર્ડ ને તેના પુત્ર શ્યામ રાજકુમારે તેનું બખ્તર કાળું હોવાથી તેને લેકે Black Prince કહેતા.) વારંવાર ઉત્તર ને દક્ષિણ ફ્રાંસ ઉપર સવારીએ કર્યા કરી, ફ્રેંચ મુલકને વેરાન કરી નાખે, ને મૅચ રાજાના જુદા જુદા અમીરને પિતાના પક્ષમાં લીધા. ફ્રાંસને રાજા જહોન મુંઝા. અંગ્રેજોએ એર્ડો (Bordeaux)માં રાજધાની કરી. ત્યાંથી કંચ મુલકમાં તેઓ વારંવાર રંજાડ કરતા ને હજારે કોને ખાટકીની માફક કાપી નાખતા. છેવટે ઈ. સ. ૧૩૫૬ના સપ્ટેમ્બર માસમાં બ્લેક પ્રિન્સ હેનને પિઈટિયર્સ (Poitiers) પાસે સખ્ત હાર ખવરાવી કેદ કર્યો. એડવર્ડ ને પાટવી કુંવર હેનની સાથે એક રાજાને ને કુંવરને છાજે તેમ વર્યા. ઈ. સ. ૧૩૫૮માં બંને રાજાઓ વચ્ચે સુલેહ થઈ જëને એડવર્ડને પશ્ચિમ કાંસને પ્રદેશ વગર શરતે સુપ્રત કરી દીધો અને ઉપરાંત મે દંડ કબુલ્ય; પણ ન જ્યારે પેરિસ પહોંચ્યો ત્યારે તેની પાર્લમેટે આ શરત માની નહિ તેથી તે પાછો ઈગ્લેંડ આવ્યો ને થોડા વખત માટે લડાઈ ચાલુ રહી. છેવટે ઈ. સ. ૧૩૬ ૦માં બૅટિગ્નિ (Bretigny)ના કરારથી ન્હેન છુટ થયે. એડવર્ડને કાંસને ઘણેખરે પશ્ચિમ દેશ મળે. પણ એજેવિન વંશના કાસની ગાદી ઉપરના હકને ને કાંસના રાજાના અંગ્રેજ રાજા ઉપરના હકને સંતોષકારક નિકાલ થયો નહિ. વળી કામધંધા વગરના ઘણું અંગ્રેજ સિપાઈઓ કાસમાં રખડતા હતા ને લેકેને રંજાડતા હતા. બ્રિટનિમાં તે હજુ પણ બંને રાજ્યો વચ્ચે લડાઈ