Book Title: Bharatni Ek Viral Vibhuti
Author(s): Chitrabhanu
Publisher: Jain Yuvak Mandal

View full book text
Previous | Next

Page 3
________________ સુવિરાજશ્રી ચન્દ્રકાન્તસાગરજી મહારાજના સદુપદેશથી, શાહ છગનલાલ ગુલાબચંદના સુપુત્ર-ચુનીભાઇ, મણભાઇ, વાડીભાઈ, ડાહ્યાભાઇ તથા મેહનભાઈએ પિતાના વર માતુશ્રી જડાવબાઈના સંસ્મરણાર્થે આ પુસ્તિકાને આર્થિક સહાય આપી છે. યુવાન, વિચારશીલ, સુપ્રસિદ્ધ વ્યાખ્યાતા મુનિ મહારાજ શ્રી ચંદ્રપ્રભસાગરજી મ. તરફથી “ભારતની એક વિરલ વિભૂતિ ” અને “જાય ! એ મહાવીરના પૂત” નામે બે નાનકડા લેખે અનુક્રમે “સિદ્ધચક્ર” અને “કલ્યાણ” માસિક - માં અગાઉ પ્રસિદ્ધ થઈ ગયા છે. તે હવે નાની પુસ્તિકાને આકારે આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. મહારાજશ્રીએ પિતાની ભાવવાહી ભાષામાં પ્રભુ મહા વરનું રેખાચિત્ર અને એમને સંદેશ રજૂ કરી સમાજને જાગ્રત કરવા પ્રયત્ન કર્યો છે, અને બીજ નિબંધમાં “સાચે જેન” કે હેય તેનું શબ્દચિત્ર આલેખ્યું છે. તેમની કલ્પનાને સાચે જન આજે ઘડાય અને જગતને પિતાની સુવાસથી ભરી દે એવી શુભ કામના સાથે અમે આ પુરિતકા સમાજ આગળ મૂકીએ છીએ. શ્રી જૈન યુવક મંડળ વતી કાન્તિલાલ વાડીલાલ વેરા બી. એ; એસ. ટીસી., જાણો, રોવર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 48