Book Title: Bharatni Ek Viral Vibhuti
Author(s): Chitrabhanu
Publisher: Jain Yuvak Mandal

View full book text
Previous | Next

Page 25
________________ શિવભૂતિ (સર્વવિસંવાદી, દિગંબર, આઠમા નિહવ) (૧) પિતૃવન( શમશાન)પરીક્ષા પૃથ્વીના પટ ઉપર ધીરે ધીરે ગાઢ અધિકાર પ્રસરતું હતું. તેને પ્રભાવ નષ્ટ કરવાને કરોડે દીપકે પ્રજવલિત થયા હતા. ગગનમાં તારલાઓ પણ તગમગ થતા હતા. શુભ્ર આકાશગંગા ચમકતી હતી. ઝગમગ કરતાં દિવ્ય મણિઓ અને દિવ્ય ઔષધિઓ પણ પ્રકટ્યાં હતાં, પણ અન્ધકારને પ્રભાવ રંચમાત્ર દૂર થતું ન હતું. વેગથી તે આગળ ધસતું હતું. આ પ્રચંડ તિમિરથી વારંવાર પરાજિત થયેલ નિશાનાથ પણ તેના આગમન અગાઉ જ પલાયન કરી ગયું હતું. ક્ષણમાત્ર ચમકીને વિજળી પણ ભય પામી પિતાના સ્વામીની ગાદમાં છુપાઈ જતી હતી. એક આદિત્ય સિવાય અન્ય કેઈ તેને દૂર કરવા સમર્થ ન હતું. તે બિહામણ અલ્પકારની ભયંકરતા વધારવામાં કાળીચોદશ મદદગાર બની હતી. આ માસની એ કૃષ્ણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48