Book Title: Bharatiya Darshanoma Jain Darshanu Sthan
Author(s): Harisatya Bhattacharya
Publisher: Popatlal Sakalchand Shah

View full book text
Previous | Next

Page 5
________________ ભારતીય દર્શનોમાં જૈન દર્શનનું સ્થાન. ( એક જૈનેતર વિજ્ઞાનની અભ્યાસદૃષ્ટિએ) ( અનુવાદક - સુશીલ ) ભૂતકાળના દુર્ભેદ્ય અંધારામાં ઘણી ઘણી વસ્તુઓ ઢંકાઈ ગઇ છે. સ ંશોધકે અથવા ઇતિહાસપ્રેમીએ ખંત અને ઉત્સાહપૂર્ણાંક અને મ્હાર પ્રકાશમાં લાવવા જે મહેનત કરી રહ્યા છે તે ખરેખર પ્રશ ંસાને પાત્ર છે, પરંતુ તે સમસ્ત ઘટનાઓને, સામાજિક પ્રસ ંગાને જ્યારે વિક્રમ પૂર્વની કે પછીની કોઈ એક સદીમાં મૂકવાના આગ્રહ પકડી બેસે છે ત્યારે તેઓ પાટા ઉપરથી ઉતરી પડે છે. વૈદિક ક્રિયાકાંડનો સમય નિજીત કરવા જતાં

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28