________________
[ ↑ ]
વિરાધ જન્મે એમાં કઈં આશ્ચર્યની વાત નથી. ચાર્વાક દનના અથ વૈદિક ક્રિયાકાંડના સતત વિરોધ, ચાર્વાકદર્શન એટલે એક વિાધી દન. ગ્રીસના સેાટ્રીસ્ટાની જેમ ચાર્વાકાએ પણ કાઇ દિવસ વિરાટ વિશ્વ વિષે કઇ અભિપ્રાય ઉચ્ચારવાની તકલીફ નથી લીધી. ઘડવા કરતાં ભાંગીને દાટી દેવા તરફ જ તેની અધિક પ્રવૃત્તિ હતી. વેદ પરભવમાં માને છેઃ ચાર્વાક એ વાતને ઉડાવી દે છે. કઠોપનિષદ્ની બીજી વલ્લીમાં છઠ્ઠા શ્લોકમાં આવા નાસ્તિકવાદના પરિચય મળે છેઃ
46 साम्परायः प्रतिभाति बालम् प्रमाद्यन्तम् वित्तमोहेन मूढम् अयं लोको नास्ति पर इति मानी पुनः पुनर्वशमापद्यते मे - "
ઉક્ત લેાકમાં પરલેાકમાં એ નથી માનતા તેમને વિષે ઉલ્લેખ છે. એ જ ઉપનિષદ્ની છઠ્ઠી વટ્વીના ખારમા શ્ર્લાકમાં નાસ્તિકતાને વખાડી કાઢી છે:
अस्तीति ब्रुवतो ऽन्यत्र कथं तदुपलभ्यते -
પ્રથમ વહીના વીશમા લેાકમાં આવા અવિશ્વાસુઓનું વર્ણન આપ્યુ છેઃ
ये प्रेते विचिकित्सा मनुष्ये ऽस्तीत्येके नायमस्तीति चैके
વેદ, યજ્ઞ અને કર્મકાંડના ઉપદેશ દેતા, નાસ્તિકા એ યજ્ઞ અને ક્રિયાકાંડ વિષે શકા ધરાવતા એટલુ જ નહીં પણ એ વિધિવિધાનમાં કેટલી વિચિત્રતા સમાએલી છે તે લેાકેાને કહેતા. ઉપનિષને વેદના અંશરૂપ માનવામાં આવે છે, છતાં ઘણે સ્થળે એ જ ઉપનિષદોમાં વૈદિક ક્રિયાકાંડના ઢાષા અતાવવામાં આવ્યા છે. હું અહીં માત્ર એક જ ઉદાહરણ ટાંકું છુઃ