________________
તારી ભક્તિથી હું પ્રસન્ન થઈ છું. માટે જ મેં આ રાજ્યની સાહ્યબી તને અપાવેલ છે, અને આ લડાઈમાં પણ તારોજ વિજય થશે.”
આખરે બન્યું પણ તેમજ દુશમનો વિરસેનના પ્રતાપથી હારીને નાસી ગયા અને વિરસેને પ્રજાને બહુજ સુખી કરી જુઓ ક્યાં ભરવાડને ક્યાં રાજા!
એ બધો પ્રતાપ આ ભક્તામર સ્તોત્રનોજ છે. માટે તમે પણ આ સ્તોત્રને ભણવાનું તો ભુલશો નહિ. ઉનિ દ્રહ મ ન વ પ ક જ ૫ જ કાંતિ , પર્યાલયનખમય ખશિખાભિરામ; પાદૌ પદાનિ તવ યત્ર જિનેન્દ્ર ધાર; પઘાનિ તત્ર વિબુધાઃ પરિકલ્પયત્તિ. ૩૨ //
અર્થ - જિનેન્દ્ર ! વિકાસ પામેલી સુવર્ણના નવ કમળના સમૂહની કાંતિ સમાન ઝળહળતા નખના કિરણોના પ્રકાશથી મનોહર તમારાં ચરણો જ્યાં જ્યાં પૃથ્વી પર પગલાં ભરે છે ત્યાં ત્યાં દેવતાઓ કમળની રચના કરે છે.
ऋद्धि : ॐ ही अहँ नमो विप्पोसहि पत्ताणं ॥ मंत्र : ॐ ही श्री कलिकुंड दंड वामिन् आगच्छ आगच्छ आत्ममंत्रान् आकर्षय आकर्षय आत्ममंत्रान् रक्ष रक्ष परमन्त्रान् छिन्द छिन्द मम समीहितं कुरु कुरु स्वाहा ॥
આ બત્રીસમા કાવ્ય-તથા મંત્રને અઠ્ઠમ તપથી (ગુરૂ ગમ સહવાસથી ગુપ્ત ભેદ જાણીને) આરાધી સિદ્ધ કરવો ખૂબ જ આવશ્યક છે. બાર હજારનો જાપ કરતાં સફેદ જાયના ફૂલ- ચમેલીના ફૂલ તથા ચિંતામણી કલ્પ પ્રમાણે આહુતિ બાદ આ મંત્રાલર-કાવ્યના પ્રભાવે લક્ષ્મી-સંપદા ખૂબ વૃદ્ધિને પામે છે.