________________
૧૯૩
દેવદેવસ્ય યત ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાગં, મા માં હિંસનુ દેવતાઃ ૪૪
અર્થ:-દેવોના દેવ શ્રી તીર્થંકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની જે પ્રભા છે. તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને દેવો પીડા ન કરો. ૪૪
દેવદેવસ્ય યતુ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાગ, મા માં હિંસનુ રાક્ષસાઃ ૪૫
અર્થ -દેવોના દેવ શ્રી તીર્થકર દેવનું ચક્ર છે, તે ચક્રની જે પ્રભા છે. તે પ્રભાથી આછિદિત થયેલા મારા તમામ અવયવોને રાક્ષસો પીડા ન કરો ૪૫ - દેવદેવસ્ય યત્ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા;
તયાચ્છાદિત સર્વાગ, મા માં હિંસનુ મુદ્ગલાઃ ૪૬
અર્થ-દેવોના દેવ શ્રી તીર્થંકર દેવનું જે ચક્ર છે તે ચક્રની જે પ્રભા તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને અમુક મુગલા જાતિના રાક્ષસો પીડા ન કરો. ૪૬
દેવદેવસ્ય યતુ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાગ, મા માં હિંસનુ કુગ્રહાઃ ૪૭.
અર્થ-દેવોના દેવ શ્રી તીર્થંકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની જે પ્રભા છે. તે પ્રભાથી આચ્છાદિત થયેલ મારા તમામ અવયવોને ખરાબ ગ્રહો પીડા ન કરો. ૪૭