Book Title: Bhaktamar Stotra Sarth
Author(s): Subodhvijay
Publisher: Mahesh Sundarlal Kapadia

View full book text
Previous | Next

Page 242
________________ २२७ શ્રી અંબિકા સ્તોત્રમ્. ૐ હ્રીં શ્રીં અંબે જય અંબે, શુભ શુભ કરે અમુ બાલ ભુતેભ્યો ૧ ગ્રહભ્યો પક્ષ ૨. પિશાભ્યો રક્ષ. ૨. વૈતાલેભ્યો રક્ષ. ૨ શાકિનીભ્યો રક્ષ ૨. ગગન દેવીભ્યો ર. ૨ દુષ્ટભ્યો રક્ષ. ૨ શત્રુભ્યો રક્ષ. ૨ યંકુર વિજય કરૂ તુષ્ટિ કુરૂ પુષ્ટિ કુરૂકુલ વૃદ્ધિ દૂર, શ્રીં હ્રીં ૐ ભગવતી શ્રી અંબિક ઈતિ રક્ષ મંમ્. શ્રી શંખેશ્વર સ્વામિનું સ્તવન. હે શંખેશ્વર સ્વામી, પ્રભુ જગ અંતરયામિ, તમને વંદન કરીએ, શિવ સુખના સ્વામી. હે શંખે૦ ૧ મારો નિશ્ચય એકજ સ્વામી, બનું તમારો દાસ, તમારા નામે ચાલ, મારા શ્વાસો શ્વાસ છે શંખે) દુઃખ સંકટને કાપો સ્વામી, વાંછિતને આપો, પાપ હમારા હરજો, શિવ સુખને દેજો. હે શંખે ૦ ૩ નિશ દિન હું માનું છું સ્વામી, તુમ શરણે રહેવા, ધ્યાન તમારું ધ્યાવું, સ્વીકારજો સેવાહે શંખે ૪ રાત દિવસ ઝંખુ છું સ્વામી; તમને મળવાને, આતમ અનુભવ માગું, ભવ દુઃખ ટાળવાને.હે શંખ૦ ૫ કરૂણા છો સાગર છો સ્વામી, કૃપા તણા ભંડાર, ત્રિભુવનના છો નાયક, જગના તારણ હાર.હે શંખે૬ એ સમાપ્ત છે

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276