________________
२२७
શ્રી અંબિકા સ્તોત્રમ્. ૐ હ્રીં શ્રીં અંબે જય અંબે, શુભ શુભ કરે અમુ બાલ
ભુતેભ્યો ૧ ગ્રહભ્યો પક્ષ ૨. પિશાભ્યો રક્ષ. ૨. વૈતાલેભ્યો રક્ષ. ૨ શાકિનીભ્યો રક્ષ ૨. ગગન દેવીભ્યો ર. ૨ દુષ્ટભ્યો રક્ષ. ૨ શત્રુભ્યો રક્ષ. ૨ યંકુર વિજય કરૂ તુષ્ટિ કુરૂ પુષ્ટિ કુરૂકુલ વૃદ્ધિ દૂર, શ્રીં હ્રીં ૐ ભગવતી શ્રી અંબિક ઈતિ રક્ષ મંમ્.
શ્રી શંખેશ્વર સ્વામિનું સ્તવન. હે શંખેશ્વર સ્વામી, પ્રભુ જગ અંતરયામિ, તમને વંદન કરીએ, શિવ સુખના સ્વામી. હે શંખે૦ ૧ મારો નિશ્ચય એકજ સ્વામી, બનું તમારો દાસ, તમારા નામે ચાલ, મારા શ્વાસો શ્વાસ છે શંખે) દુઃખ સંકટને કાપો સ્વામી, વાંછિતને આપો, પાપ હમારા હરજો, શિવ સુખને દેજો. હે શંખે ૦ ૩ નિશ દિન હું માનું છું સ્વામી, તુમ શરણે રહેવા, ધ્યાન તમારું ધ્યાવું, સ્વીકારજો સેવાહે શંખે ૪ રાત દિવસ ઝંખુ છું સ્વામી; તમને મળવાને, આતમ અનુભવ માગું, ભવ દુઃખ ટાળવાને.હે શંખ૦ ૫ કરૂણા છો સાગર છો સ્વામી, કૃપા તણા ભંડાર, ત્રિભુવનના છો નાયક, જગના તારણ હાર.હે શંખે૬
એ સમાપ્ત
છે