________________
૨૨૫
અમ્બિકા સ્તોત્ર મિદં ધૂર્ય, પ્રસન્નાસ્તુ શ્રી અમ્બીકૉ ૧૦ ગજે દુઃખ કર (૨૦૧૮) વર્ષ અશ્વ યુગ કૃષ્ણ ચતુર્દશી શની ! પ્રાચીન લિખિત પુજાં દર્શન વિજયેનંદ |૧૧||
આ પ્રાચીન સ્તોત્ર છે આમાં શરૂમાં મૂળમંત્ર પછી ૧ થી ૪ શ્લોકમાં મંત્રાક્ષર ગર્ભિત સ્તોત્રને પાંચમા શ્લોકમાં અમ્બિકા દેવીનો મંત્ર સાધવાનો વિધિ અને પછી-૬ થી ૮ શ્લોકમાં અમ્બિકા દેવીનું મહાભ્ય બતાવ્યું છે. સંભવ છે કે કુંભારીયાજીના અમ્બીકા દેવીની મૂળ સ્થાપનામાં અને ગિરનારજીની અમ્બિકાદેવીની મૂળ ગાદિમાં આ સ્તોત્રના ૧ થી ૫ શ્લોકોમાં બતાવેલ મંત્રાક્ષરો વાળી યંત્ર સ્થાપના હોય. આ સ્તોત્રની નકલ હતી તેના આધારે ત્રિપુટૂ દર્શનવિજયજી મહારાજે ૨૦૧૮ આસો વદ ૧૪ શનિવારે અમદાવાદમાં શુદ્ધ મંત્રક્ષરો સાથે શુદ્ધ સ્તોત્ર પાઠ લખ્યો છે. આ સ્તોત્ર સંધ્યા કાળે ભણવું અથવા રાત્રે ભણવું, મૂળ મંત્રની હંમેશા એક માળા ફેરવવી. આસો વદી ચૌદશની રાત્રે-વધુ પ્રમાણમાં જાપ કરવો. સગવડ હોય તે રીતે ગિરનાજી ઉપર અગર આબુ પાસે કુંભારીયાજી તીર્થની યાત્રા નેમનાથ ભગવાનની કરવી.
શ્રી રષિમંડલ સ્તોત્રની સ્તુતિ.
શ્રી ગૌતમ પ્રકટિતે સ્કુટ પતવર્ણ, માયાક્ષર
સ્થિત વતો વિધિ વજ્જિનેશ, યંત્રે પવિત્ર ઋષિમંડલ નામધેયે, દ્વિદ્વાદશ સ્વહૃદયે સતત સ્મરામિ. આખડુ લાવલિ વિશાલ સુમૌલિ કોટિ,