________________
૧૯૬
દેવદેવસ્ય યતુ ચક્ર, તસ્ય ચક્રસ્ય યાવિભા; તયાચ્છાદિત સર્વાગં, મા માં હિંસનુ શત્રવઃ પદ
અર્થ-દેવોના દેવ શ્રી તીર્થંકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની જે પ્રભા છે, તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને સર્વશત્રુઓ પીડા ન કરો. પદ
દેવદેવસ્ય યતુ ચક્ર તસ્ય, ચક્રસ્ય યાવિભા; તયાચ્છાદિત સર્વાગ, મા માં હિંસનુ વન્ડય: પ૭.
અર્થ-દેવોના દેવ શ્રી તીર્થકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની જે પ્રભા છે, તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને અગ્નિ પીડા ન કરો. પ૭
દેવદેવસ્ય યત્ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાગ, મા માં હિંસનુ ભૂમિકાઃ ૫૮
અર્થ-દેવોના દેવ શ્રી તીર્થકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની જે પ્રભા છે, તે પ્રભાથી આચ્છાદિત થયેલ મારા તમામ અવયવોને જંભક જાતીના દેવો પીડા ન કરો. ૫૮
દેવદેવસ્ય યત ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાગ મા માં હિંસજુ તોયદાઃ પ૯
અર્થ:-દેવોના દેવ શ્રી તીર્થકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની જે પ્રભા છે, તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને મેઘો-જલચર જીવો પીડા ન કરો પ૯