SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ દેવદેવસ્ય યતુ ચક્ર, તસ્ય ચક્રસ્ય યાવિભા; તયાચ્છાદિત સર્વાગં, મા માં હિંસનુ શત્રવઃ પદ અર્થ-દેવોના દેવ શ્રી તીર્થંકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની જે પ્રભા છે, તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને સર્વશત્રુઓ પીડા ન કરો. પદ દેવદેવસ્ય યતુ ચક્ર તસ્ય, ચક્રસ્ય યાવિભા; તયાચ્છાદિત સર્વાગ, મા માં હિંસનુ વન્ડય: પ૭. અર્થ-દેવોના દેવ શ્રી તીર્થકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની જે પ્રભા છે, તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને અગ્નિ પીડા ન કરો. પ૭ દેવદેવસ્ય યત્ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાગ, મા માં હિંસનુ ભૂમિકાઃ ૫૮ અર્થ-દેવોના દેવ શ્રી તીર્થકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની જે પ્રભા છે, તે પ્રભાથી આચ્છાદિત થયેલ મારા તમામ અવયવોને જંભક જાતીના દેવો પીડા ન કરો. ૫૮ દેવદેવસ્ય યત ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાગ મા માં હિંસજુ તોયદાઃ પ૯ અર્થ:-દેવોના દેવ શ્રી તીર્થકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની જે પ્રભા છે, તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને મેઘો-જલચર જીવો પીડા ન કરો પ૯
SR No.006078
Book TitleBhaktamar Stotra Sarth
Original Sutra AuthorN/A
AuthorSubodhvijay
PublisherMahesh Sundarlal Kapadia
Publication Year1997
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy