________________
૧૯૫
દેવદેવ,સ્ય યત ચક્ર, તસ્ય ચક્રસ્ય યાવિભા; તયાચ્છાદિત સર્વાગું, મા માં હિંસંતુ દૂર્જના પર
અર્થ:-દેવોના દેવ શ્રી તીર્થકર દેવનું જે ચક્ર છે. તે ચક્રની જે પ્રભા છે, તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને દુષ્ટ લોકો પીડા ન કરો. પર
દેવદેવસ્ય ય ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાગ, મા માં હિંસજુપાખનઃ પ૩
અર્થ: દેવોના દેવ શ્રી તીર્થકર દેવનું જે ચક્ર છે તે ચક્રની જે પ્રભા છે, તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને પાપી હિંસક માણસો પીડા ન કરો. પ૩.
દેવદેવસ્ય યત્ ચક્ર, તસ્ય ચક્રસ્ય યાવિભા; તયાચ્છાદિત સર્વાગ મા માં હિંસનુ વ્યાધયઃ ૫૪
અર્થ:-દેવોના દેવ શ્રી તીર્થકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની જે પ્રભા છે, તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને રોગો પીડા ન કરો. પ૪ -
દેવદેવસ્ય યતુ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાગ મા માં હિંસજુહિંસકા પપ
અર્થ-દેવોના દેવ શ્રી તીર્થકર દેવનું જે ચક્ર છે તે ચક્રની પ્રભા છે. તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને હિંસક જીવોમાણસો પીડા ન કરો. પ૫