________________
૧૯૭
દેવદેવસ્ય ય ચક્ર, તસ્ય ચક્રસ્ય યાવિભા; તયાચ્છાદિત સર્વાગ મા માં હિંસનુડાકિની. ૬૦
અર્થઃ-દેવોના દેવ શ્રી તીર્થકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની જે પ્રભા છે. તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયોને ડાકિની જાતિના દેવો પીડા ન કરો. ૬૦
દેવદેવસ્ય યત્ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાગ, મા માં હિંસનુયાકિની ૬૧
અર્થ:-દેવોના દેવ શ્રી તીર્થંકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની જે પ્રભા છે, તે પ્રભાથી આચ્છાદિત થયેલ મારા તમામ અવયવોને યાકિની જાતિના દેવો પીડા ન કરો. ૬૧
દેવદેવસ્ય યત્ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાગું, મા માં હિંસનુ રાકિની. દર
અર્થ-દેવોના દેવ શ્રી તીર્થંકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની તે પ્રભા છે, તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને રાકિની જાતિના દેવો પીડાન કરો. ૬૨
દેવદેવસ્ય યત્ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાછાદિત સર્વાગ મા માં હિનસ્તુ લાકિની ૬૩
અર્થ-દેવોના દેવ શ્રી તીર્થકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની તે પ્રભા છે, તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને લાકિની જાતિના દેવો પીડાન કરો. ૨૩