________________
૧૯૮
દેવદેવસ્ય યતુ ચક્ર, તસ્ય ચક્રસ્ય યાવિભા; તયાચ્છાદિત સર્વાગું, મા માં હિનસુકાકિની. ૬૪
અર્થ:-દેવોના દેવ શ્રી તીર્થકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની તે પ્રભા છે, તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને કાકિની જાતિના દેવો પીડાન કરો. ૬૪
દેવદેવસ્ય યતુ ચક્ર, તસ્ય ચક્રસ્ય યાવિભા; તયાચ્છાદિત સર્વાગ મા માં હિનસુશાકિની ૬૫
અર્થ-દેવોના દેવ શ્રી તીર્થકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની તે પ્રભા છે, તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને શાકિની જાતિનાં દેવો પીડન કરો. ૬૫
દેવદેવસ્ય યતુ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાગું, મા માં હિન્સતુ હાકિની. ૬૬
અર્થ:-દેવોના દેવ શ્રી તીર્થકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની તે પ્રભા છે, તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને હાકિની જાતિના દેવો પીડાન કરો. ૬૬
દેવદેવસ્ય યત્ ચક્ર, તસ્ય ચક્રસ્ય યાવિભા;
તયાચ્છાદિત સર્વાગ મા માં હિનતું જાકિની. ૬૭ ' અર્થ-દેવોના દેવ શ્રી તીર્થકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની તે પ્રભા છે, તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને જાકિની જાતિના દેવો પીડાન કરો. ૬૭