________________
૧૯૯
દેવદેવસ્ય યત્ ચક્ર, તસ્ય ચક્રસ્ય યાવિભા; તયાચ્છાદિત સર્વાગ, મા માં હિનસ્તુનાગિની. ૬૮
અર્થ:-દેવોના દેવ શ્રી તીર્થકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની તે પ્રભા છે, તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને નાગિની જાતિના દેવો પીડાન કરો. ૬૮
દેવદેવસ્ય યત ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાગું, મા માં હિન્સતુ ભિણી. ૬૯
અર્થ-દેવોના દેવ શ્રી તીર્થકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની તે પ્રભા છે, તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ જંભિણી જાતિના દેવો પીડાન કરો. ૬૯
દેવદેવસ્ય યત્ ચ તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાગ, મા માં હિન્સતુ વ્યંતરી. ૭૦
અર્થ-દેવોના દેવ શ્રી તીર્થંકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની તે પ્રભા છે, તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને વ્યંતરી જાતિના દેવો પીડાન કરો. ૭૦ ,
દેવદેવસ્ય યત ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાગ મા માં હિનસ્તુ માનવી. ૭૧
અર્થ:-દેવોના દેવ શ્રી તીર્થંકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની તે પ્રભા છે, તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને મનુષ્યો પીડા ન કરો. ૭૧