________________
૨૦૦
દેવદેવસ્ય યત્ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાંગું, મા માં હિનસ્તુકિન્નરી. ૭૨
અર્થઃ-દેવોના દેવ શ્રી તીર્થંકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની તે પ્રભા છે, તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને કિન્નરી જાતિની દેવીઓ પીડાંન કરો. ૭૩
દેદેવસ્ય યત્ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાંગ, મા માં હિનસ્તુ દૈવંહિ. ૭૩
અર્થઃ-દેવોના દેવ શ્રી તીર્થંકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની જે પ્રભા છે, તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને દૈવ એટલે નશીબ પીડાના કરો. ૭૩
દેવદેવસ્ય યત્ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; પંચાચ્છાદિત સર્વાંગ મા માંહિનસ્તુ યોગિની. ૭૪
અર્થ:-દેવોના દેવ શ્રી તીર્થંકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની તે પ્રભા છે, તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને યોગિની જાતિના દેવીઓ દેવો પીડન કરો. ૭૪
દેવદેવસ્ય યત્ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તચાચ્છાદિત અર્વાંગ, મા માં હિનતુ ભાકિની. ૭૫ અર્થઃ-દેવોના દેવ શ્રી તીર્થંકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની તે પ્રભા છે, તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને ભાકિની જાતિના દેવો પીડન કરો. ૭૫