________________
૨૯
ગઢષિમંડલ હાનું ગણવું કે
હોટું ? હાના ઋષિમંડલમાં ૬૩ ગાથાઓ બરોબર જોવા મળે છે. તેથી નહાન ઋષિમંડલનું ગાથા ધોરણ બરોબર જળવાઈ રહ્યું છે. મોટા ત્રષિમંડલનું ગાથા ધોરણ બરોબર નથી. તે કારણ અર્થ કે ગાથાની વિવિધતાના કારણે નથી. પરંતુ જે વધઘટ જોવા મળે છે, તેમાં મુખ્યત્વે દેવદેવસ્યયચ્ચક્રવાળી ગાથાઓના વધારાના કારણે જ તે મોટું મનાય છે. બીજુ કારણ એ છે કે હાનામાં ૨૪ તીર્થકરો પૈકી ૧૬ તીર્થકરોનાજ નામો સૂચિત થયેલ છે, ત્યારે મોટામાં ૨૪ તીર્થકરોનાં સ્વતંત્ર નામો વર્ણ અને સ્થાનનો નિર્દોષ કરેલો છે. તેમજ હાનામાં બારે નિકાયાના દેવોનો ઉલ્લેખ ૪૩મા શ્લોક દ્વારાજ કર્યો છે, ત્યારે મોટામાં તે શ્લોક રાખી પુનઃ એ દેવો કયા? તે દર્શાવતો ગદ્ય પાઠ વધુ મૂક્યો છે. હવે હાના કે સ્ફોટા ઋષિમંડલને ગણવામાં સરખા લાભ જેવું છે. જેને જે ગણવામાં આનંદ આવે સરખા લાભ જેવું છે. જેને જે ગણવામાં આનંદ આવે તેને તે શ્રદ્ધા પૂર્વક ગણવું, કોઈ પણ શંકા ન રાખવી . ની પિડિતોત્રના જાપ માટેનો
સહિતના વિવિ ૧ શુભ ચોઘડીએ સદ્ગુરૂ પાસે જઈ વંદન કરી વિનયપૂર્વક
સ્તોત્રનો મૂળપાઠ ગ્રહણ કરવો. તેમાં ઉચ્ચાર શુદ્ધિ બરોબર
સાચવવી. ૨ પૂજાપાઠમાં તેને લગતી ઉત્તમ સામગ્રી લાવવી અને તે સામગ્રીનો