________________
૧૮૭
અર્થઃ-વળી તે બિંબ ચાર વર્ણવાળુ (અટ્ઠ) બે વર્ણવાળુ (સિધ્ધ) ત્રણવાળુ (આચાર્ય) ચાર વર્ણવાળુ (ઉપાધ્યાય) પાંચ વર્ણવાળુ (સનસાધુ) મહાવર્ણ વાળું (ૐ) એટલે સપર એટલે ઉત્કૃષ્ટ છે, અને પરાપર એટલે અત્યંત ઉત્કૃષ્ટ છે. ૨૦
અસ્મિન્ બીજે સ્થિતાઃ સર્વે, ઋષભાદ્યા જિનોત્તમાઃ, વર્નિજૈ નિર્જયુક્તા, ધ્યાતવ્યાઃ તંત્ર સંગતાઃ. ૨૧
અર્થઃ- આ હ્રીઁ બીજાક્ષરમાં પોતાના વર્ષે કરીને યુક્ત ઋષભદેવ વિગેરે સર્વે જિનેશ્વરો બીરાજમાન છે. તે જિનેશ્વરો ધ્યાન યોગ્ય થાય છે. ૨૧
નાદઃ ચંદ્રમાકારો, બિંદુીંગ-સમપ્રભઃ; કલારુણસમા સાન્તઃ; સ્વર્ણાભઃ સર્વતોમુખઃ ૨૨ શિરઃ સંલીન ઇકારો-વિનીલો વર્ણતઃ સ્મૃતઃ; વર્ણાનુસાર સંલીનં, તીર્થકૃત્ મંડલં સ્તુમઃ. ૨૩
અર્થ:-(ğ) નામના બીજાક્ષરની નાદ (કલા) અર્ધચંદ્રકાર (-) છે. તે ચંદ્ર સમાન સફેદ વર્ણવાળી છે. (૮) નાદ ઉપરના અનુસ્વારનો રંગ કાળો છે. (૪) કારની મસ્તક રૂપ કલા લાલરંગની પ્રભાવવાળી છે. · અને (૪) કારના બાકીના ભાગ ચારે તરફ સુર્વણ સમાન પીળા રંગવાળા છે. મસ્તકના ભાગને મળેલો (૪) કાર લીલા રંગવાળો છે. આવા (મૈં) કારમાં પોત પોતાના વર્ણ ને અનુસારે લીન થયેલા તીર્થંકરોના મંડળ સમુહની અમે સ્તુતિ કરીએ છીએ. ૨૨-૨૩