________________
૧૨૬
જે મત્ત હતિ અહિ સિંહ દવા નલાગ્નિ, સંગ્રામ સાગર જલોદર બંધનોથી, પેદા થયેલ ભય તે ઝટ નાશ પામે, તારૂં કરે સ્તવન આ પ્રતિમાને પાકે. ૪૭. આ સ્તોત્ર માળ તુજના ગુણથી ગુંથી મેં, ભક્તિ થકી વિવિધ વર્ણ રૂપીજ પુષ્પો, તેને જિનેન્દ્ર જન જે નિત કંઠ નામે, તે માન તુંગ અવશા શુભ લક્ષ્મિ પામે. I૪૮માં
A શ્રી ભક્તમરના ગુજરાતી શ્લોક સમાપ્ત