Book Title: Apragat Stavanadi Sangraha Author(s): Devchandra Gani, Buddhisagar Gani Publisher: ZZZ Unknown View full book textPage 5
________________ મેશિખર નવરાવી એ, મળી ચોસઠ સુરિંદ, પાપ પંક નિજ ધાયવા, લેવા પરમાનંદ. ૨ પિષહ વદી ઈગ્યારસે, પ્રભુ સંજય લીધો, ધીર વીર ખંતિ પમુહ, ગુણ ગણહ સદ્ધિો , લોકાલોક પ્રકાશકર, પામ્યા કેવળ નાણુ, ચૈત્ર વદી ચઉથી દિવસ, અતિશય ગુણહ પહાણ. ૩ શ્રાવણ સુદિ આઠમ દિવસ, જિણ શિવપુર પત્તો, શ્રી સમેતે અડ અનંત, અવિચલ ગુણ રસ્તો કલ્યાણક જિનવર તણું એ, આપે પરમ કલ્યાણ, દેવચંદ્ર ગણિ સંયુવે, પાસનાહ જગભાણું. ૪ * પદ. (બેર બેર નહિં આવેએ રાગ.) પ્રભુ સ્મરણકી હવા રે હમકું પ્રભુ પ્રભુ સ્મરણ સુખ અનુભવ તાલે, નાવે અમૃત કલેવા રે...હમકું એક પ્રદેશ અનંત ગુણાલય, પર્યય અનંત કહેવા રેહમકું૦૨ પર્યય પર્યય ધર્મ અનંતા, અસ્તિ નાસ્તિ દુગભૂવા રે....હમકું૦૩ પ્રભુ જાને સો સબકું જાને, શુચિ ભાસન પ્રભુ સેવા રે...હમકું૦૪ દેવચંદ્ર સમ આતમ સત્તા, ધરે ધ્યાન નિત્ત મેવા રે.હમકું૦૫ પદ. રાગ-જયજયવંતી જ્ઞાન અનંતમયી, દાન અનંત લઈ, વીર્ય અનંત કરી, ભેગ અનંત હૈ. ૧ ક્ષમા અનંત સંત, મદ્રવ અજજવવંત નિસ્પૃહતા અનંત ભયે, પરમ પ્રસંત હૈ. ૨ સ્થિરતા અનંત વિભુ, રમણ અનંત પ્રભુ ચરણ અનંત ભયે, નાથજી મહંત હૈ. ૩ આ પદે સ્તવનરૂપે બેલાય. * સિરામણ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52