Book Title: Apragat Stavanadi Sangraha
Author(s): Devchandra Gani, Buddhisagar Gani
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 42
________________ : ૪૦ ? એક દિન ગોચરી સંચર્યા, કરતા ગવેષણ શુદ્ધિ રે, આહાર કાંઈ મિત્યે નહિ, મુનિ મન સમતા બુદ્ધિ રે. ધન૪ મુનિ ચિંતે પુદગલ બળે, યે નિજ ગુણ અભ્યાસ રે, ઉત્સર્ગો આતમ બળે, કીજે શિવપદ વાસે રે. ધન ૫ શકિત યથામેં આદરે, અપવાદે અનેક રે; સહજે જે સંવર વધે, તે ન ગ્રહ પર ટેકે રે. ધન૬ નિત પ્રતિ ગોચરી સંચરે, ન મિલે અન્ન ને પાને રે, પ્રભુ ચરણે આવી નમી, પૂછે તજી અભિમાને રે. ધન- ૭ શું કારણ? કહે નાથ !, એવડે એ અંતરાયે રે, જિન ભાંખે કૃત કર્મને, એહ છે વ્યવસાયે રે. ધન, ૮ પૂરવ ભવ ધન લેભથી, કીધો ક્રૂર અપાયે રે; તીવ્ર રસે જે બાંધીઆ, તેહને ફલ દુઃખદાયે રે. ધન ૯ નૃપ આદેશે પાંચસેં, હળ ખેડવા અધિકારો રે, ચાસ એક નિજ ક્ષેત્રની, ખેડાવી ધરી પ્યારી રે. ધન ૧૦ ભાત ચારીને સર્વને, તમે કીધે અંતરાયે રે; તીવ્ર રસે જે બાંધીયે, તસુ વિપાક એ આ રે. ધન ૧૧ મુનિવર અભિગ્રહ આદર્યો, એહ કરમ ક્ષય કીધું રે; લેશું હવે આહારને, ધીરજ કારજ સીધે રે. ધન- ૧૨ માસ ગયા ષ ઈણિ પરે, પણ મુનિ સમતા લીન રે, અણુ પામે અતિ નિજેરા, જાણે તિણે નવિ દીને રે. ધન૧૩ વાસુદેવ જિન વંદીને, પૂછે ધરી આનંદે રે, સાધક સાધુમેં નિરમળે, કવણ? કહો જિનચંદે ! રે. ધન ૧૪ નેમિ કહે ઢંઢણુ મુનિ, સંવર નિર્જરા ધારી રે, સહુ સાધુ થકી અધિક છે, સમતા શુદ્ધ વિહારી રે. ધન, ૧૫ નિજ ઘર આવતાં નરપતિ, વંઘો મુનિ શમકંદો રે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52