Book Title: Apragat Stavanadi Sangraha
Author(s): Devchandra Gani, Buddhisagar Gani
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 40
________________ : ૩૮ : નિર્ભય નિર્મલ ચિત્ત નિરાકુલ, વિલગે ધ્યાન અભ્યાસ; દેહાર્દિક મમતા સિવ વારી, વિચરે સદા ઉદાસ. જગતમેં ૩ ગ્રહે આહાર વૃત્તિ પાત્રાદિક, સજમ સાધન કાજ; દેવચંદ્ર આણુાનુયાયી, નિજ સંપત્તિ મહારાજ. જગતમે૦ ૪ સમકિતની સજ્ઝાય સમકિત નવિ લહ્યો રે, એ તા રુલ્યે ચતુર્ગતિ માંહિ. ત્રસ થાવરકી કરુણા કીની, જીવ ન એક વિરાધ્યા; સમકિત૦ ૩ તીન કાલ સામાઇક કરતાં, શુદ્ ઉપયાગ ન સાધ્યા. સમકિત૦૧ જૂઠ બાલવાકા વ્રત લીનેા, ચારીકેા પણ ત્યાગી; વ્યવહારાદિક નિપુણ ભયે પણુ, અંતરદૃષ્ટિ ન જાગી. સમિત૦ ૨ ઊર્ધ્વ ભુજા કર ઊંધા લટકે, ભસ્મ લગાઇ ધમ ઘટકે; જટા છૂટ શિર મુડે જૂઠા, વિષ્ણુ શ્રદ્ધા ભવ ભટકે. નિજ પર નારી ત્યાગ જ કરકે, બ્રહ્મચર્ય વ્રત લીના; સ્વર્ગાદિક યાા લ પાઇ, નિજ કારજ નવિ સીનેા. સમિત૦ ૪ બાહ્ય ક્રિયા સખ ત્યાગ પરિગ્રહ, દ્રવ્ય લિંગ ધર લીના; દેવચંદ્ર કહે યાવિધ તા હમ, બહુત વાર કર લીનેા. સમિત૦ ૫ સાધુ પદ સજ્ઝાય સાધક સાધજો રે, નિજ સત્તા એક ચિત્ત; સાધક૦ ૨ નિજ ગુણુ પ્રગટપણે જે પરિણમે રે, એહિજ આતમ વિત્ત. સાધક૦ ૧ પર્યાય અનતા નિજ કારજણે રે, વરતે તે ગુણ શુદ્ધ; પર્યાય ગુણ પરિણામે કતૃ તા થૈ, તે નિજ ધર્મ પ્રસિદ્ધ પરભાવાનુગત વારજ ચેતના રે, તેહ વક્રતા ચાલ; કર્તા ભાક્તાદિક સવિ શક્તિમાં રે, વ્યાખ્યા ઉલટા ખ્યાલ. સાધક૦ ૩ ક્ષયાપશમિક જ્રતાને ઉપને રે, તેહિજ શક્તિ અનેક; નિજ સ્વભાવ અનુગતતા અનુસરે રે, આ વ ભાવ વિવેક. સાધક૦ ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52