Book Title: Apragat Stavanadi Sangraha
Author(s): Devchandra Gani, Buddhisagar Gani
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 38
________________ : ૩૬ : નંદક આદિક મુનિવર સુવિહિત, શ્રાવક પ્રશ્ન અનેક રે; ધર્મ યથારથ ભાવ પ્રરૂપ્યા, શ્રી ગણધર સુવિવેક છે. શ્રી. ૩ સંવેગી સદગુરુ કૃતાગી, ગીતારથ શ્રત ધાર રે, તસુ મુખ શુદ્ધ પરંપર સુણતાં, થાવે ભવ વિસ્તાર છે. શ્રી ૪ ગૌતમ નામે પૂજન વંદન, ગૃહળી ગીત સંભવ્ય રે, શ્રુત બહુમાને પાતક છીએ, લહિયે શિવસુખ નવ્ય રે. શ્રી. ૫ મન વચ કાય એકાન્ત હરખે, સુણીયે સૂત્ર ઉદ્ઘાસ રે, ગારુડ મંત્ર જેમ વિષ નાશે, તેમ તૂટે ભવ પાસ રે. શ્રી. ૬ જયકુંજર એ શ્રી જિનવરને, જ્ઞાનરત્ન ભંડાર રે, આતમ તત્વ પ્રકાશન રવિ એ, એ મુનિજન આધાર છે. શ્રી. ૭ સાંભળશે વિધિથી સૂત્ર જે, ભણશે ગુણશે જેહ રે; દેવચંદ્ર આણાથી લહેશે, પરમાનંદ સુખ તેહ રે. શ્રી. ૮ ગુહલી. (સ્વામી સીમંધરા ! વિનતિએ દેશી) શાસનનાયક વીરને, ગણધર ગૌતમસ્વામ રે, શીલશિરામણું તેહને, શિષ્ય જ બુ અભિરામ . શા. ૧ વિર જિન વચન ત્રિપદી લહી, જેણે કર્યા દ્વાદશ અંગ રે; દુઃખમ કાલમાં જેહને, વિસ્તર્યો તીર્થ અતિ ચંગ રે. શા. ૨ પ્રથમ વાયણ દિને શુંહળી, કરી ઇદ્રાણીએ સાર રે, શાસન સંઘ મંગલ ભણું, એમ કરે શ્રાવિકા સાર રે. શા. ૩ સાથીઓ મંગળ પૂરણે, ચૂરણે વિઘન મિથ્યાત રે, સધવા સહિયર સવિ મળી, મુખ થકી મુનિ ગુણ ગાત રે. શા. ૪ આગમ આગમધર ભણી, વધાવાની વાતે ઢાળ રે, વિચ વિચે લેત ઉવારણ, હર્ષતી બાળ ગપાળ રે. શા. ૫ જે સુણે સૂત્ર ભકતે કરી, તેહને જન્મ કયત્વે રે, માહરે ભવો ભવ નિત હજે, દેવચંદ્ર શ્રુત સલ્થ રે. શા૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52