Book Title: Apragat Stavanadi Sangraha
Author(s): Devchandra Gani, Buddhisagar Gani
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 44
________________ : ૪૨ : સમતા આદરી મુનિ મમતા તજી જી સમ્યક ક્ષમા દયા ભંડાર છે. ધ શષભ વંશ દ્રવિડ કૂપ પુત્ર બે જી, દ્રાવિડ અને બીજે વારિખિલ્લ રે, ભૂમિનિમિત્તે રણ રસીયા થકા છે, તાપસ સંગે કાત્યો સહ્ન રે. ધ. સંજય લીધે ભટ દશ કેડિથી જી, પોંતા સિદ્ધાચળ ગિરિશંગ રે, અણસણ કરી નિજ તત્વે પરિણમ્યા છે, ત્રિવિધ ત્રિવિધ સિરાવી સંગ રે. ધન૩ રત્નત્રયી રમી આતમ સંવરી જી, ઓળખી છેડ્યો સર્વ વિભાવ રે; પ્રત્યાહાર કરી ધરી ધારણા છ, વલગ્યા નિર્મળ ધ્યાન સ્વભાવ રે. ધ. મૈત્રી ભાવ ભજી સવિ જીવથી જ, કરુણા ભાવ દુઃખીથી તેમ રે, પંચ ગુણની નિત્ય પ્રમોદતા જી, શુભાશુભ વિપાકે મધ્ય પ્રેમ રે. ધ. પિંડસ્થ શ્રી અરિહંતાદિક તણું જી, મુદ્રા આસન શુભગાકાર રે, ધ્યાતા અતિશય ઉપગારીપણું જી, ધ્યાન પદસ્થ થયો સુવિચાર રે. ધ. નિર્મળ સિદ્ધ સ્વભાવે તમયી છે, જ્ઞાનાદિક ગુણથી થિર ભાવ રે; સિદ્ધ શુદ્ધ ગુણ ગુણ ગાવતાં જી, અવલંબે રૂપસ્થ સ્વભાવ રે. ૧૦૭ (સ્વ)સત્તાગત આતમ ગુણ એકતા છે, ધ્યાતા નિજ ગુણ (દ્રવ્ય) પર્યાય રે, ભેદ સ્વભાવે થઈ અભેદતા જ, તન્મય ત મેહવિલાય રે. ધ૦ ૮ મોહ ક્ષયે ઘાતી દળ ક્ષય ગયા છે, પામ્યા નિર્મળ કેવળજ્ઞાન રે, સિદ્ધ થયા દસ કેડી મુનીસરજી, કાર્તિક શુદિ પુનમ દિનમાન રે. ધન ૯ કાર્તિક સુદિ પુનમ જે સિદ્ધાચળે છે, વદે પૂજે ધન નર તેહ રે; ઉત્તમ ગતિ પામી શિવસુખ લહે છે, થાયે તે અનુપમ સુખ મેહ રે. ધન- ૧૦ સિદ્ધાચળ સિદ્ધા મુનિરાયને જી, ગા ધ્યા ધરી આણંદ રે, સદગુરુ પાઠક શ્રી દીપચંદ્રનો છે, શિષ્ય ગણિ ભાખે દેવચંદ રે. ૧૦ ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52