Book Title: Apragat Stavanadi Sangraha
Author(s): Devchandra Gani, Buddhisagar Gani
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 50
________________ : ૪૦ : તપથી તનને પીડવે, ઉપશમરસ ભડાર; લેાક સ સુખકાર જે, માહુ અગ્નિ જળધાર, નિજ સ્વભાવ આનંદમય, શાંત સુધારસ ઠામ; ચાગ મહાગજ જીપને, વ્રતધારી શમ ધામ. ઢાળ–તાર મુઝ તાર સંસાર સાગર થકી-એ દેશી. મહા શમધાર સુખકાર મુનિરાય જે, ધ્યાન યાવા ભણી જોગ થાવે; દેહુ આધાર સંસાર સુખ નિસ્પૃહી, તેહ જોગીશ નિજ દેવ પાવે. મ૦૧ યુદ્ધ વિજ્ઞાન રસ પાનથી શાંત મન, થાવર જંગમ દૈયા ધારી; મેરુ જેમ અચલ આકાશ જેમ નિર્મલા, પવન જેમ સંગ વિષ્ણુ લેાભ વારી. મ૦ ૨ ભવ્ય સારંગ સુખકાર ઉપદેશથી, દેહ શાભા તજી મેાક્ષ સાધે; જ્ઞાન શક્તિ કરી આત્મ નિજ એલખે, શુદ્ધ નિજ ધ્યાન તે મુનિ આરાધે મ૦ ૩ એમ નિજ દેવને મેાક્ષ ગૃહ ચઢણુને, કહી સેાપાન સમ સાધુ સેવા; ધ્યાન તે સાધુને માક્ષ કારણ કહ્યો, વિમળ વિખ્યાત નિજ ગુણુ વહેવા. મ૦ ૪ દાંત મન વિહંગ ઈંદ્રિય ભણી જે દમે, જ્ઞાનના ગેહ પાતક વિદ્યારે; કર્મ દલ ગજને ચિત્ત નિરમલ થકા, એમ જોગીશ શિવ મગ સુધારે. મ૦ ૫ ગિરિ નગર કદરા ગેહ શય્યા શિલા, ચકર દીપ મૃગ સંગ ચારી; જ્ઞાન જલ તપ અઠ્ઠીન શાંત આત્મા થકા, ધન્ય નિગ્રંથ સુવિહિત વિહારી મ૦ ૬ પ્રાણુ ઇંદ્રિય વલી દેહ સંવર કરી, રાકી સ’કપ મન માહે લંજી; ધન્ય નિજ ધ્યાન આનદ આલબ ધરી, - યુદ્ધ પદ આત્મની જ્ગ્યાતિ ૨૭. મ૦ ૭ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52