Book Title: Apragat Stavanadi Sangraha Author(s): Devchandra Gani, Buddhisagar Gani Publisher: ZZZ Unknown View full book textPage 4
________________ ૨ ઃ ચૈત્યવ`દન. ત્રિભુવન જન આનંદકંદ, ચંદન જેમ શીતલ, જ્ઞાન ભાનુ ભાસન સમસ્ત, જીવન જગતિ તલ; ઉત્કૃષ્ટ જિનરાજ દેવ, જિનરાજ દેવ, સત્તરિ સય લહીયે, નવ કેડિ કેવલી મુનીશ, સહસ નવ કેાડી કહીયે. ૧ વર્તમાન જિન પ્રંશ વીશ, ઢાય કેાડી કેવલી, સહસ કાડી દુગ સાધુ સંત, વો નિત વલી વલી; પ્રણમી ગણધર સિદ્ધ સર્વ, ખામી સવી જીવ, આલેાઇએ પાતક અઢાર, મિથ્યાત્વ મિથ્યાત્વ અતીવ. ૨ સુકૃત ક્રિયા અનુમાદી જીવ, ભાવા એમ ભાવન, તજી હું કસવી વિભાવ, પરભાવ કુવાસન; તત્વ-રમણુ રસ રંગ રાચી, રત્નત્રય લીના, શુદ્ધ સાધનતા રસી, નિજ અનુભવ ભીના. ૩ કરી કચકચૂર ભૂરિ, કૈવલ પદ પામી, અવ્યાબાધ અનંત શાંત, લહીશ હું સ્વામી !; એ રુચિ એ સાધન સદૈવ, કરતાં સુખ લહીયે, દેવચ'દ્ર સિદ્ધાંત તત્ત્વ, અનુભવ રસ ગહીયે. ૪ પાર્શ્વ જિન ચૈત્યવંદન. જય જિષ્ણુવર જય જગના, જય પરમ નિરજ, જય પરમેશ્વર પાસનાહ, દુખ દેહગ ભણુ; વામા ઉરવર હુસàા એ, મુનિવર મન આધાર, સમરતા સેવક ભણી, તું તારે સંસાર. ૧ ચ્યવન ચૈત્ર વદી ચાથ (દિન), નમીયા સુર (નર) ઇંદ, દશમ પાષ વદી (શુભ સમે), જન્મ થયે જિનચંદ; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 52