Book Title: Apragat Stavanadi Sangraha
Author(s): Devchandra Gani, Buddhisagar Gani
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 35
________________ : ૩૩ : હે ભાંગે એ અધિકાર, શત્રુંજય મહાઓમાંહિથી હે લાલ. ૧૭ છો એહવા સંયમ ધાર, પાર લો સંસારને હે લાલ હો વંદે સવિ નરનાર, શ્રમણ સુગુણ ભંડારનો છે લાલ. ૧૮ હે પાઠક શ્રી દીપચંદ્ર, શિષ્ય ગણિ એમ મંગલે હો લાલ, હે વંદે મુનિ દેવચંદ્ર, સિદ્ધા જે સિદ્ધાચલે હો લાલ. ૧૯ પાશ્વ-ગણધર-સઝાય. પાસ જિનેશ્વર દેવના જી, ગણધર દસ ગુણખાણ; કલ્પસૂત્રમેં અડ કહ્યા છે, તે કારણ વસે જાણ ચતુર નર! વદ ગણધર સ્વામ. પહેલે ગણધર પાસને છે, શુભ નામે શુભ ધાર; આર્યશેષ બીજે સ્તવું છે, તીય વશિષ્ઠ ઉદાર. ચતુર ૨ બ્રાચારી ચેથી નમું જ, પંચમ સમ સનર છો શ્રી હરિ સાતમો જી, વીરભદ્ર ગુણ ભૂર. ચતુ. ૩ સૂરિ શિરોમણ આઠમો છે, “જસ” નામે પરધાન આવશ્યક નિર્યુક્તિથી જી, જય તેમ વિજય નિધાન. ચતુ. ૪ દ્વાદશ અંગધર સહુ જી, સહુ પહેતા નિરવાણ દેવચંદ્ર ગુરુ તત્વના છે, એવો ચતુર સુજાણુ ચતુ. ૫ ૧. દ્વાદશાંગી સઝાય (અજિતજિન તાર–એ દેશી) હવે નવિ તજજે રે, વીર ચરણ અરવિંદ સદા તમે ભજે રે, જિનવર ગુણ મકરંદ. (આંકડી) શ્રી ઇદ્રભૂતિ ગણધર એમ ભાંખે, સાંભળજે તુમે ભાઈ ! વાદ મિસે પણ ઈણ દિશિ આવ્યા, પામ્યા મેક્ષ સજાઈ. હવે ૧ ભ્રાંતિ ટળી મુઝ મનની સઘળી, અનુભવ અમૃત પીધે વીતરાગ પણ કરુણ રીતે, મુઝને તેડી લીધે. હવે ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52