Book Title: Apragat Stavanadi Sangraha
Author(s): Devchandra Gani, Buddhisagar Gani
Publisher: ZZZ Unknown
View full book text
________________
: ૩૧ :
આતમ હેતે એહની એ, કે ન કરી શકે છેડી. શત્રુ. ૧૭ તિવારે તીરથપતિ એ, એ તીરથ બહુવાર, આવ્યા ભવિજન તારવા એ, નિર્મમ નિરહંકાર. શત્રુ. ૧૮ પુંડરગિરિની સેવના એ, જેહ કરે ભવિ જીવ, તે આતમ નિર્મળ કરી એ, પામે સુખ સદીવ. શત્રુ. ૧૯ એ ગિરિરાજને સેવતાં એ, દેવચંદ્ર પદ સાર ભભવ તીરથ સેવના એ, હેજે પરમ આધાર. શત્રુ. ૨૦
કળશ એમ સકળ તીરથનાથ શત્રુ જ શિખરમંડણ જિણવરે, શ્રી નાભિનંદન જગ આનંદન, વિમલ શિવસુખ આગરે, શુચિપૂર્ણ ચિદઘન જ્ઞાન દર્શન, સિદ્ધ ઉદ્યોતન મને, નિજ આત્મસત્તા શુદ્ધ કરવા, વીર જિન કેવલદિને. ૧ સુવિહિત ખરતર ગ૭ શ્રી જિનચંદ્રસૂરિ ગુણનલે, ઉવઝાય વર શ્રી રાજસારહ શિષ્ય પાઠક શિર તિલે; શ્રી જ્ઞાનધર્મ સુશિષ્ય પાઠક, રાજહંસ ગુણે વરે, તસુ ચરણ સેવક દેવચકે, વીના જગ હિતકરે. ૨
- પાંચ પાંડવની સઝાય હે પાંચ પાંડવ મુનિરાય, આરહે શત્રુંજયગિરે હે લાલ, જીહે પૂરવ સિદ્ધ અનંત, તેહનાં ગુણ મનમેં ધરે હે લાલ. ૧ "હે ધન્ય શ્રમણ નિર્ચથ,જિણનિજ આતમ તારી હે લાલ, છ દર્શન જ્ઞાન ચારિત્ર, આતમ ધર્મ સંભારીયે હે લાલ. ૨
હે પામી ગિરિવર એહ, સૂવું અણુસણ આદરી હે લાલ, જીહો કર્મ કદર્શન ભાંજી, નિજ અસંગતા અનુસરી હે લાલ. ૩ છ પ્રણમી આદિ જિણંદ, આણુદે વંદન કરે છે લાલ,
છો તે મન ચિંતે એમ, આત્મબળે ભવભય હરે હે લાલ. ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52