Book Title: Apragat Stavanadi Sangraha
Author(s): Devchandra Gani, Buddhisagar Gani
Publisher: ZZZ Unknown
View full book text
________________
: ૨૮ :
બાહર ભમતી દેહરી સુખક, એકસો આઠ અતિ હી મનેહરુ. ત્રુટક-મનેહરુ જિનવર બિંબ એકસય, દેય બેઠા બેસશે,
છત્તીસ મંગળ ચિત્ય ઈંગ સય, સોળ ભવિ જન મન ધસે; શિવા સમજી સુત રતનજીકૃત, શાંતિ દેવ પ્રાસાદમેં,
પંચાસ જિનવર શુદ્ધ મુદ્રા, નમે ભવી આલ્હાદમેં. ૧૬ દેહરો સુવિધિજિનેશ્વરને ભલે, પાર્શ્વનાથ જિન ચૈત્ય તે નિર્મલે; મુદ્રા નવ જિનદત્તસૂરીશ્વર, કુશલસૂરીશ્વર ખરતર ગણવ. ત્રુટક-ગણવર દેહરી સિદ્ધચકની, શાહ લાલ વિહાર એ,
જિબિંબ સત્તર ચાર અધિકા, કરે ભવિ નિતાર એક દેહરો સુમતિ જિણંદ કેર, શાહ ઠાકુર ઉદ્ધ,
જિનબિંબ સય ગણધાર મંડપ, દેખતાં મુઝ મન ઠર્યો. ૧૭ પગલાં તિહાં વીસ જિણુંદના, ચૌદસેં બાવન ગણિવંદના જેસલમેરી જિન્દા થાહરૂ, તસુ કૃત પીઠ પછે અતિ સુંદરુ. ત્રુટ-સુંદર રાયણ રૂખ પાસે, ઋષભ જિણ પય વંદીયે,
દેહરી તીન ઉોંગ દેખી ચિત્તમેં આણંદીયે; શ્રી અજિતનાથ વિહાર જિન નવ, દેય ગણિવર થાપના,
ગોમુખ ને ચકેશ્વરી તિહાં, ભક્તજનને આસના. ૧૮ સૂરજી શાહને શાંતિ વિહાર એ, જિનવર દોય તિહાં સુખકાર એક ભમતી તીજી ચૌમુખ માંહેલી, જિનમુદ્રા અડયાલ છે નિર્મળી. ત્રુટક-નિમળી મુદ્રા તીર્થ પતિની, તિહાં સંઘવી સમજી,
કર જોડી ઊભે તીર્થસેવા, યાચના યાચે અજી; ચૌમુખ સુંદર ચાર જિનવર રાષભદેવ જિણુંદના,
પ્રહસમે ઊઠી ભક્તિ ચિત્તે, કરો નિત પ્રતિ વંદના. ૧૯ સમતા સાગર જિનવર દેખીયે, જન્મ સફળ એહિજ મન લેખીયે,
અરિહંત મુદ્રા દીઠાં આપણી, સાધક શક્તિ વધે ભવ કાપણું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52