Book Title: Apragat Stavanadi Sangraha
Author(s): Devchandra Gani, Buddhisagar Gani
Publisher: ZZZ Unknown
View full book text
________________
: ૨૭ :
ગામ ગંધારે રે રામજી શેઠને, ચૌમુખ સુંદર શ્રી પરમેષ્ઠિને; તીજીભમતી દેહરી ચિયાલ (૪૦)એ,પણ યયબિંબતિહાં અડયાલએ. ત્રુટક-અડયાલ અહિયા એકસે તિહાં, બિંબ તીર્થકર તણું,
તિહાં મૂળ દેહરે ઋષભ જિનવર, તરણ તારણ કારણ. જિન બિંબ સત્તાવીસ મંડપ, ગંભારે છત્તીસ એક
જિનચંદ્ર નાભિનરેંદ્ર નંદન, દેખતાં મન હીંસ એ. ૧૨ જન્મ સફલ એ કરમાશાહને, જેણે ચેત્ય કર્યો બહુ લાહને ગજ જુગ ખંધે રે મરુદેવી મુદા, ચક્કી ભરહ કરે સેવન સદા, ત્રુટક-સેવના કરતાં શુદ્ધ નિર્મળ, આત્મ સંપત્તિ પામીયે;
સતુંજ તીરથનાથ ઉસ, દેખી પાતક વામીયે, તસુ જન્મ સફલે સિદ્ધક્ષેત્રે, જેણે જિનવર ભેટીયા
ચિરકાળ દુશ્મન કર્મ સઘળા, તેહના ભય મેટીઆ. ૧૩ ત્રણસેં બિંબ તે મંગળ ચિત્યના પ્રણમો પ્રહ સામે ઊઠી નિત્યના આશય દોષ આસાતના વારતાં, લાભ અનંત ચિત્ય જુહારતાં. બુટક-જુહારતાં જિનરાજ પડિમા, વળી તીરથ ઊપરે,
તે વળી વિમળગિરીંદ ઉપર, લાભ લેખે કુણ કરે; તિહાં કેડિ મુનિ પરભાવ પરિણતિ, ત્યાગી આતમ ગુણ વર્યા.
નિજ શુદ્ધ ધ્યાને શુદ્ધ જ્ઞાને, સિદ્ધતા પદ અનુસર્યા. ૧૪ બીજે ઇંગે રે કુંતાસર અછે, એક થંભ પણ જિણ પિણ તીસ છે, અદબદ ચેઈય ઇષભ જિનેશ્વર, મોટી કાય જગ વિસ્મયક. ત્રુટક-વિસ્મયકરુ શ્રી અજિત ચેઈય, કુંડ જુગલ રળિયામણા, | તિહાં કુસુમવાડીમાંહે ગાયમ, ચરણ વદે શુભ મના તસુ આગલે અડ જીર્ણ ચેઈય, તિહાં દેવ જુહારીયે,
અતિ હર્ષ ધરતાં પળ દ્વારે, ચૌમુખમાહે પધારીયે. ૧૫ પિળે શ્રી નમિ જિનવર દેહર, બિંબ સત્તાવન નમી ભવ ભય હરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52