Book Title: Apragat Stavanadi Sangraha
Author(s): Devchandra Gani, Buddhisagar Gani
Publisher: ZZZ Unknown
View full book text
________________
: ૧૪ :
દીવાળી-સ્તવન, આજ મારે દીવાળી થઈ સાર, જિન મુખ દીઠાંથી; (આંકડી) અનાદિ વિભાવ તિમિર રયણમેં, પ્રભુ દર્શન આધાર રે, સભ્ય દર્શન દીપ પ્રકા, જ્ઞાન તિ વિસ્તાર. જિન ૧ આતમ ગુણ અવિરાધન કરુણ, ગુણ આનંદ પ્રમોદ રે, ચરભાવે અરક્ત દ્રિષ્ટતા, મધ્યસ્થતા સુવિદ. જિન ૨ નિજ ગુણ સાધન રસિય મૈત્રી, સાધ્વાલંબી રીતિ રે, સમ્યફ સુખડી રસ આસ્વાદી, વૃત તંબેલ પ્રતીતિ. જિન. ૩ જિનમુખ દીઠે ધ્યાન આરેહણ, એહ કલ્યાણક વાત રે, આતમ ધર્મ પ્રકાશ ચેતના, દેવચંદ્ર અવદાત. જિન. ૪
શ્રી અષ્ટાપદ–સ્તવન ભેટે શિવસુખ કાજ, ભવિજન ! એ તીરથને, મેટ મેટે મેહ અનાદિ, ભવ ભવના સંકટને. (એ ટેક) શ્રી અષ્ટાપદ ગિરિવર ઊપર, જિનવર ચૈત્ય જુહાર ભરત ભૂપ કૃત ચૌમુખ સુંદર, શિવસુખ કારણ ધારે. ભેટો ૧ અહ ભવસંતતિ કર્મ સહિત પણ, જે ભેટે એ ઠામ, ક્ષેત્ર નિમિત્તે શુચિ પરિણામે, પામે નિજ ગુણ ધામ. ભેટે ૨ રાષભ જિનેશ્વર પરમ મહદય, પામ્યા છણગિરિ ઇંગે; ચિદાનંદઘન સંપત્તિ પૂરણ, સિદ્ધા બહુ મુનિ સંગે. ભેટે ૩ ભરત મુનીવર આતમ સત્તા, પ્રગટપણે ઈહાં કીધ; Uણ પરિપાટ અસંખ્ય સંજમી, સર્વ સંવર પદ લીધ. ભેટ ૪ જે નિજ સત્તા તત્વ સ્વરૂપ, ધ્યાન એકત્વે ધ્યાવે; અનેકાન્ત ગુણ ધર્મ અનંતા, થાવે નિર્મળ ભાવે. ભેટો૫ તેનું કારણ આતમ ગુણત્રય, તસુ કારણ જિનરાજ; વસુ બહુમાન ભાન હેતુ એ, તેમ એ ભદયિ પાજ. ભેટે ૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52