Book Title: Apragat Stavanadi Sangraha
Author(s): Devchandra Gani, Buddhisagar Gani
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 26
________________ : ૨૪ : વાઘણ પળે મંડપ ચિત્યને, દીઠે શુચિ દિદારે છે. ભાવ ૧૧ વાઘણ પ્રતિબધી આચરજે, થઈ કષાય વિહીને જી; એ તીરથ ન તજે જે પાપને, તે તિર્યંચથી દીને જી. ભાવ ૧૨ હનુમંત ક્ષેત્રપાળ ચકેશ્વરી, ગોમુખ ક્વડ અંબાઈ જી; આદિક શાસન સેવક દેવતા, ભક્તિવંત સુખદાઈ જી. ભાવ ૧૩ ઢાળ ૨, (સહસ શ્રમણસે શુક સંયમ ધરે-એ દેશી.) પ્રથમ પ્રવેશે રે નેમી જિનેશ્વ, ચેઈય સુંદર અતિતી સુહંક જિનવર બિંબ પરમ શમકારણું, તીન સય સોળ નમે દુઃખ વારણું. ત્રુટક-દુઃખ વારણા જિનબિંબ નમતાં, હાય સમકિત સેહિલ, સમતા સુધારસ કુંડ જિનવર, દેવ દર્શન દેહિલે જ્યાં ચિત્ય મંગળ તાસ છ ગજ ભરતશાહ મંડાવીએ; દુઃખ હેતુ પરિગ્રહ સકલ જાણું, શુદ્ધ ક્ષેત્ર એ વાવીએ. ૧ જિનવર ચૈત્ય જુગલ તસુ આગળ, અરિહા તીન નમો અતિ મંગળ, જયમલશાહ ત ચૌમુખ વ, શ્રી પુરુષોત્તમ સોલમ સુહંક. ત્રુટક-સુહંકશ્રી કુંથુ જિનવર, તેમ ચંદ્રપ્રભુ તણે, જિનરાજ બિંબ ઈગ્યાર મંડિત, પરમ શુચિ સિદ્ધાય; શ્રેયાંસ તેમ શ્રી શાંતિ જિનવર, ચૈત્ય યુગલ સોહામણ, ઈગતીસ બિંબ જુહારી ભકતે, પવિત્ત થાઓ ભવિયણ! ૨ સ(લ)દ્ધા વોહરા કારિત દેહરો, દેહરી સુંદર મંડિત સેહરે, મૂળ ગભારે ઋષભ જિનેશ્વ, બત્તીસ બિંબ નમે સમતાધ. ત્રુટક-સમતા ધરુ જિનરાજ નમતાં, કર્મ કલંક ગળે ઘણા, અતિ શુદ્ધ નિર્મળ પરમ અક્ષય, રૂપ પ્રગટે આપણા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52