Book Title: Apragat Stavanadi Sangraha
Author(s): Devchandra Gani, Buddhisagar Gani
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 25
________________ : ૨૩ : ગિરિવર મૂળે સુંદર વાવડી, જ્યાં ભવી અંગ પખાળે છે, તીર્થ વધાવી વંદીને ચઢે, આતમ ગુણ ઉજવાળે છે. ભાવ. ૩ પાજે ચઢ ચઢ નેમી જિનેશ્વ, યાદવ કુળ આધાર છે; ચરણ નમીને ગિરિવર ઉપરે, હરખ ધરીને પધારે છે. ભાવ. ૪ ધેલી પરબે રે ભરત ભરવઈ, ચરણ નમું શુભ કામી છે, મહિલા સંગ થકાં પણ મોહની, ખડીને શિવ પામી છે. ભાવ૦ ૫. નેમી ચરણ વંદીને પર્વતે, આરોહે આણદે છે; આદિનાથ પુંડરીક ગણિ તણા, ભવિયણ પય યુગ વદે છે. ભાવ૦ ૬. ગિરિવર ચઢતાં રે મુનિવરને સ્મરે, જે સિદ્ધા ઈણ તિર્થે જી; આતમ ઉદ્ધરવાને કારણે, પરમ પવિત્ર એ તિર્થી જી. ભાવ. ૭ અનુપમ દેહરા સુંદર અતિ ભલા, સુરજકુંડ ભીમ કુંડે છે, જિનવર દોય ચરણ જગનાથના, પ્રણમ્યાં પાતક ખંડે છે. ભાવ- ૮ ઉલખા જેલે રે શ્રી જિનવર નમી, ચેલણ તલાઈ આણંદ, જી. સિદ્ધશિલા તિહાં મુનિ નિજ ગુણ વરી, પામ્યા પરમાનદ જી. ભાવ ૯ હરખ ધરીને સિદ્ધવડે વળી, સમરે સિદ્ધ મુણી જી; આદિપુરે જિનવર વીસના, પ્રણમી પય અરવિન્દો છે. ભાવ ૧૦ પાલીતાણે પાજ અનુક્રમે, આવ્યા પિાળ દુવારે જી; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52