Book Title: Apragat Stavanadi Sangraha
Author(s): Devchandra Gani, Buddhisagar Gani
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 24
________________ : ૨૨ : રિસહ નિણરાય બહવાર જિહાં આવીયા, પંડરીકાદિ મુણિ સિદ્ધ પય પાવીયા. ૫ વિમલગિરિ નામ જે ભક્તિભરથી જ, - સિદ્ધગિરિ દંસણ સુલબાહી હવે; ફાસણા (ગિરિ તણું) કમ્મ રય ખેહણી, સમ્મદંસણ પમુહ ગુણહ આરોહણ. ૬ તિર્થી સાંજએ જિણભવણ જુઓ, પુવ બહુપુત્ર પમ્ભારથી પત્તઓ; ઠવણ-જિણ ભાવ-જિણ ભેદ નવિ આણીએ, ઝાણ પયોહણ કારણ જાણીયે. ૭ તેણુ આલસ તજી તિથ સેવન કરો, આશ્રવ પંકથી આતમા ઉરે; ચેઈય વિણયાદિકે નિજારા ઉપદિસી, દસમ અંગે વવહાર સુતે વસી. ૮ સુદ્ધતા કારણે મેહ ભડ વારણું, દંસણ નાણ ઉજજાણ પડિહણું; દીહ સંતાણ કમ્પ૬ વિદ્ધસણું, કુહ ભવુત્તમા ! વિમલગિરિ દંસણું. ૯ હાળ. ૧. ચરણ કરણધર મુનિવર વંદીએ રાગ. ભાવ ધરીને ચેત્ય જુહારીયે, શ્રી સિદ્ધાચલ શું છે જી; જિન દંસણ પૂયણ ગુણ સંયુઈ, કરે ભવિક મન રંગે છે. ભાવ૧ પાલીતાણે રે અષભ જિનેશ્વરી, તીસ પ્રભુ ભય ટાળે છે, રાષભ ચરણ વંદે મનની રળી, લલિત સરોવર પાળે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52