Book Title: Apragat Stavanadi Sangraha
Author(s): Devchandra Gani, Buddhisagar Gani
Publisher: ZZZ Unknown
View full book text
________________
: ૧૮ : એ તીરથ વંદન કર્યા, સહુ સિદ્ધ વદાય; સિદ્ધાલંબી ચેતના, ગુણસાધક થાય. શ્રી સમેત ૭ સાધકતા કરતાં થકા, થાયે નિજ સિદ્ધિ, દેવચંદ્ર પદ અનુભવે, તત્વાનંદ સમૃદ્ધિ, શ્રી સમ્મત૮
શ્રી કષભજિન (સિદ્ધાચળજી) સ્તવન (રાગ ધન્યાશ્રી) આનંદ રંગ મળે રે આજ મારે, આનંદ રંગ મળે. (૨) સમિતિ ગુપ્તિ અંતરણું પ્રગટી, સુમતા સહજ ઢળે. આજ મારે. ૧ જ્ઞાન નિધાન પ્રધાન પ્રકાશી, આતમ શક્તિ મળે; તત્વરમણ નિજ સુખ સંપતિકે, અનુભવ રસ ઉછળે. આજ મારે ૨ પર પરિણતિ ગહન ધૂમશું, મેહ પિશાચ છળે, શુદ્ધ સ્વરૂપ એકતા લીને, સબહી દોષ દળે. આજ મારે ૩ પ્રત્યાહાર ધારણું ધારી, ધ્યાન સમાધિ બળે; સંગી નિજ ગુણકે રેધક, કર્મ પ્રસંગ ટળે. આજ મારે જ સિદ્ધાચળમંડન પ્રભુ દીઠે, હમ ભએ સબળે, દેવચંદ્ર પરમાતમ દેખત, વંછિત સકળ ફળે. આજ મારે૫
શ્રી સિદ્ધાચળ સ્તવન. (સિદ્ધાચણગિરિ ભેટ્યા રે-એ ઢબ) આજ અમ ઘર હરખ ઉમા, સકળ મને રથ ફળીઆ, શ્રી સિદ્ધાચળ તીરથ ભેટે, ભવ ભવના દુઃખ ટળીઆ રે. આજ. ૧ શ્રી પરમાતમ પ્રભુ પુરુષોત્તમ, જગત દિવાકર દીઠ તન મન લાચન અમૃતની પરે, લાગ્યા અતિતી મીઠાશે. આજ ૨ શષભ જિનેશ્વર પૂજ્યા ભકતે, મિયા તિમિર હરવા; શિવસુખ સંપત્તિ સકળ વરવા, નરભવ સફળ કરવા શે. આજ૦ ૩ રાયણ તળે પ્રભુ પગલા વાંદ્યા, દુત્તર ભવ જળ તરવા સકળ જિનેશ્વર ઠવણા અરચી, આણું મસ્તક ધરવા રે આજ ૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52