Book Title: Apragat Stavanadi Sangraha
Author(s): Devchandra Gani, Buddhisagar Gani
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 7
________________ * ૫ ક ચાકી સ્થિરતા જે જન લીને, તિક્ષ્ણ નિજ કાજ સમારે. હા જિન૦ ૪ દેવરા’દ્ર દૃગ છવ અતિ અદ્ભુત, દ્યો ઇંગમે અવતારે. હા જિન૦ ૫ (જિન નાસિકા વર્ણન. ) પદ—રાગ–કેરા. અતિ અદ્ભુત પ્રભુકી નાસિકા (૨) તીન ભુવનમેં ઉપમા નાંહિ, અવિનાશી સુખ વાસિકા. અતિ૰૧ માહ મહારિપુ કદ નિકંદન, વિજય પતાકા આસિકા. અતિ૦ ૨ નિર્વિકાર પદ રસિક ભવિકર્યું, ભક્તિ પ્રમાદ ઉલ્લાસિકા. અતિ॰ ૩ નિશ્ચય રત્નત્રયી આરાધન, સાધન માર્ગ વિકાશિકા. અતિ૦ ૪ દેવચંદ્ર મુખકજ પ્રતિષ્ઠાધન, ચંદ્રકળા સુપ્રકાશિકા. અતિ પ ( જિન શ્રવણ વર્ણન. ) પદ. રાગ–કેદાર. સુંદર શ્રવણુકા આકાર, જિન ! તેરે શ્રવણુકા આકાર; ભવ સમુદ્ર જલ પાર ઉતારન, પાતકે અનુઢ્ઢાર, સુ. ૧ અનાદિ વિભાવ કાંકર નિકાસન, ×પાકપાત્ર સમ સાર. સુ. ૨ મહા માહકા જહુર હરણુકું, ગરુડ પક્ષ અવિકાર. સુ. ૩ વિશદ મેધ મુક્તાફળ પ્રગટન, અવધિ મડુકી (?) ચાર. સુ. ૪ દેવચંદ્ર પ્રભુ શ્રવણ સ્તવનસે, પરમ સૌમ્ય વિસ્તાર. સુ. ૫ (જિન મુખ વર્ણન. ) પદ. રાગ-મલ્હાર. હું તા પ્રભુ ! વારી છું તુમ સુખની, હું તેા જિન બલિહારી તુમ મુખની; સમતા અમૃતમય સુપ્રસન્ન નિત, રેખ નહિ રાગ રુખની. હુંતા॰ ૧ ભ્રમર અશશિ ધનુહ કમલ દલ, કીર હીર પુનમ શશિની; શાભા તુચ્છ થઇ પ્રભુ દેખત, કાયર હાથ જેમ અસિની. હું તા૦ ૨ મનમેાહન તુમ સન્મુખ નિરખત, આંખ ન તૃપતિ અમચી માહ તિમિર રવિ હર્ષ ચંદ્ર છત્ર, મૂતિ એ ઉપશમચી. હું તે૦ ૩ મનની ચિંતમિટી પ્રભુ ધ્યાવત, મુખ દેખતાં તનુની; × સુપડું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52