Book Title: Apragat Stavanadi Sangraha Author(s): Devchandra Gani, Buddhisagar Gani Publisher: ZZZ Unknown View full book textPage 8
________________ ઈદ્રિય તૃષા ગઈ સેવતાં, ગુણ ગાવતાં વચનની. હું તે. ૪ મીન ચકર મેર મતંગજ, જલ શશિ ઘન નિજ વનથી; તેમ મુજ પ્રીતિ સાહેબ સુરતથી, ઓર ન ચાહું મનથી. હું તે. ૫ જ્ઞાનાનંદન જગ આનંદન, આશ દાસની ઇતની; દેવચંદ્રસેવનમેં અહનિશિ, રમજો પરિણતિ ચિત્તની. હું તે. ૬ શ્રી ગષભજિન સ્તવન. (રાગ-પ્રભાતી) આજ આનંદ વધામણા, આજ હર્ષ સવાઈફ રાષભ જિનેશ્વર વદીયે, અનુપમ સુખદાઇ. આજ૦ ૧ સારથવાહ ભવે લહી, શુચિ રુચિ હિતકારી; આનંદ વૈદ્ય ભવે કરી, મુનિ સેવા સારી. આજ૦ ૨ ચકી ભવ સંજમ લહી, થાનક (વીસ) આરાધી; સર્વાર્થસિદ્ધથી ચવી, જિન પદવી લાધી. આજ૦ ૩ કાળ અસંખ્ય જિન ધર્મને, પ્રભુ વિરહ મિટાયે, ગણધર મુનિ સંઘ થાપના, કરી સુખ પ્રગટાયે. આજ૮૪ મરુદેવા સુત દેખતાં, અનુભવ રસ પાય; દેવચંદ્ર જિન સેવના, કરી સુજસ ઉપાયે. આજ ૫ ચૂડા નગરસ્થ શ્રીસુવિધિનાથ-સ્તવન, નાં નાહલેરે-એ દેશી સુવિધિ જિનેશ્વર! વીનતીરે, દાસતણું અવધાર સાહેબ!સાંભળો રે. ત્રિભુવન જાણગ આગળે રે, કહે તે ઉપચાર. સા. ૧ પ્રભુ છો પરમ દયાનિધિ રે, સેવક દીન અનાથ. સા. ઉવટ ભવ ભમતાં ભણું રે, તુઝ શાસન વર સાથે. સા. ૨ મેં પુદગળ રસ રીઝથી રે, વિસા નિજ ભાવ. સાવ આપા પર ન પિછાણઓરે, પોળ્યો વિષય વિભાવ. સા. ૩ * આત્મા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52