Book Title: Apragat Stavanadi Sangraha Author(s): Devchandra Gani, Buddhisagar Gani Publisher: ZZZ Unknown View full book textPage 3
________________ ॐ अहं नमः અધ્યાત્મતત્વનિધિ પાઠકપ્રવર શ્રીમદેવચંદ્રજી ગણિવરચિત અપ્રગટ સ્તવનાદિ સંગ્રહ પ્રભાતિક-છંદ ( ઈ). બાષભાદિક જિનવર જેવીસ, પ્રહ ઊઠી, પ્રણમું સુજગીસ ચૌદ સયા બાવન ગણધાર, પ્રણમું પરભાતે સખકાર. ૧ લાખ અઠ્ઠાવીસ સહસ અડયાલ, મુનિવર સંખ્યા ચિરાયલ લાખ ચમ્માલીસ સહસ ખેંચાલ, ચઉદ સંય છ સાહણ વિશાલ. ૨ શ્રાવક સંઘ તણે પરિવાર, લાખ પંચાવન સમકિત ધાર; અડતીસ સહસ નવ તત્વના જાણે, દઢધર્મા પ્રિયધર્મ વખાણ ૩ એક કોડ ને તેરે લાખ, સત્તોતેર હજાર સુભાખ, શ્રાવિકા જિનશાસન જાણું, શીલવંત ને વિનય-પ્રધાન. ૪ ચૌવિહ સંઘ ચોવીસીમાંહ, નિત નિત પ્રણમું ધરી ઉછાહ, તીન ભુવન જિનમતિમાં જેહ, પ્રહ સમ પ્રણમું આણી નેહ. ૫ વિહરમાન જિનવર છે વીસ, કેડી દેય કેવલી જગીસ, કેડિ સહસ દો મુનિવર સાર, ચરણ-કમલ વ સુખકાર. ૬ જિનવર આણ વરતે જેહ, દર્શન જ્ઞાન પ્રમુખ ગુણગેહ, દેવથ વદે સુવિહાણ, ધન ધન જીવિત જન્મ પ્રમાણ. ૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 52