Book Title: Apragat Stavanadi Sangraha
Author(s): Devchandra Gani, Buddhisagar Gani
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 2
________________ સંપાદકીય-નિવેદન. સંવત્ ૨૦૦૧ નું અમારું ચાતુર્માસ પાલણપુરમાં હતું, સમયે બીકાનેરવાલા સુપ્રસિદ્ધ ઈતિહાસગ્ન અને “યુગપ્રધાન જનચંદ્રસૂરિ આદિના લેખક શ્રીમાન અગરચંદજી ટાનું આવવું ત્યાં થયું. પ્રસંગે વાત નીકળતાં તેમણે જણાવ્યું લીમાન્ દેવચંદ્રજી મહારાજની કેટલીએક અપ્રકાશિત બને સંગ્રહ અમારી પાસે છે, જે કઈ પ્રકાશિત કરવા ચાહે ખાપી દઈએ, ઉત્તરમાં મોકલવાનું સૂચન કરવાથી તેમણે નકલે મોકલી, તે ઉપરથી આચાર્યપ્રવર શ્રીમાન જિનસૂરિજી મહારાજનાં વિદ્વાન શિષ્ય શ્રીભદ્રમુનિ જીએ દ્વિ અનુસાર અર્થવિચારણપૂર્વક શેાધીને પ્રેસકૅપી તૈયાર તેને પ્રેસમાં મોકલી છપાવવું શરૂ કર્યું. તે વખતે બે ફારસમાસ થવા સંભવ હતો, પરંતુ તેના ઉપર ૪ પેજનું વધી જવાથી મુદ્રિત પૂર્વકૃતિઓમાંથી વૈરાગ્યરસપોષક ગી સઝા દાખલ કરીને ત્રણ ફારમની આ પુસ્તિકા a પેજના પૃષ્ઠ ચેથામાં નિર્દિષ્ટ મહાનુભાવની દ્રવ્યસહા| પ્રકાશિત થતી વાંચકેના કરકમળમાં સમર્પિત કરાય છે. Iનું સંશોધન કાળજીપૂર્વક કરવા છતાંયે મતિમંદતાદિના જે કંઈ ભૂલ-ચૂક રહી હોય, તે સુધારીને વાંચવાની || સાથે આ ક્ષુદ્ર લેખિનીને વિરામ દેવાય છે. ઈતિશમ ૨૦૦૨ શ્રા. ) અષાડ ) 1 1 શુક્રવાર 'મારવાડ) / લિ. સ્વ. અનુગાચાર્ય શ્રીકેશર મુનિજી ગણિવરવિનેય બુદ્ધિસાગર ગણિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 52