________________
૨ ઃ
ચૈત્યવ`દન.
ત્રિભુવન જન આનંદકંદ, ચંદન જેમ શીતલ, જ્ઞાન ભાનુ ભાસન સમસ્ત, જીવન જગતિ તલ; ઉત્કૃષ્ટ જિનરાજ દેવ, જિનરાજ દેવ, સત્તરિ સય લહીયે, નવ કેડિ કેવલી મુનીશ, સહસ નવ કેાડી કહીયે. ૧ વર્તમાન જિન પ્રંશ વીશ, ઢાય કેાડી કેવલી, સહસ કાડી દુગ સાધુ સંત, વો નિત વલી વલી; પ્રણમી ગણધર સિદ્ધ સર્વ, ખામી સવી જીવ, આલેાઇએ પાતક અઢાર, મિથ્યાત્વ મિથ્યાત્વ અતીવ. ૨ સુકૃત ક્રિયા અનુમાદી જીવ, ભાવા એમ ભાવન, તજી હું કસવી વિભાવ, પરભાવ કુવાસન; તત્વ-રમણુ રસ રંગ રાચી, રત્નત્રય લીના, શુદ્ધ સાધનતા રસી, નિજ અનુભવ ભીના. ૩ કરી કચકચૂર ભૂરિ, કૈવલ પદ પામી, અવ્યાબાધ અનંત શાંત, લહીશ હું સ્વામી !; એ રુચિ એ સાધન સદૈવ, કરતાં સુખ લહીયે, દેવચ'દ્ર સિદ્ધાંત તત્ત્વ, અનુભવ રસ ગહીયે. ૪ પાર્શ્વ જિન ચૈત્યવંદન.
જય જિષ્ણુવર જય જગના, જય પરમ નિરજ, જય પરમેશ્વર પાસનાહ, દુખ દેહગ ભણુ; વામા ઉરવર હુસàા એ, મુનિવર મન આધાર, સમરતા સેવક ભણી, તું તારે સંસાર. ૧ ચ્યવન ચૈત્ર વદી ચાથ (દિન), નમીયા સુર (નર) ઇંદ, દશમ પાષ વદી (શુભ સમે), જન્મ થયે જિનચંદ;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com