Book Title: Angul Sittari Ane Swopagna Namaskar Stava
Author(s): Munichandrasuri, Jinkirtisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 16
________________ श्रीमद्मुनिचन्द्रसूरिविरचिता॥श्री अंगुलसत्तरी प्रकरणम्॥ श्री हिंगुल प्रकरणम् ॥अंगुलसत्तरी॥ ॥अर्हम्॥ उसभसमगमणमुसभजिणमणिमिससामिसंथुअगुणोहं ।' नमिऊणंगुललक्खणं संक्वेवमिणं पवक्खामि ॥१॥ અર્થ:- ઋષભ જિનને નવા નમિને આગે કહેવાતા અંગુલોનું લક્ષણ સંક્ષેપથી કહીશ, ઋ૦ કેવા છે ઋo વૃષભ સમાન ગમન છે જેહનું, વળી કેવા છે અનિમિષ એટલે દેવતા તેહના સ્વામિ ઇંદ્ર તેહને સ્તુતિ કરવા લાયક ગુણો છે જેહના. [૧] તે આદિદેવને નમસ્કાર કરી ગ્રંથકાર અંગુલોનું લક્ષણ जताछे. उस्सेहंगुलमायंगुलं च तइयं पमाणनामं च । इय तिन्नि अंगलाई वावारिजंति समयम्मि ॥२॥ અર્થ :- ઉત્સધાંગુલ, આત્માંગુલ, પ્રમાણાંગુલ આ ત્રણ પ્રકારના અંગુલો સૂત્રસિદ્ધાંતમાં વર્ણવેલા છે. |૨|| ગ્રંથકાર પ્રથમ ઉત્સધાંગુલનું સ્વરુપ બતાવે છે. परमाणूइच्चाइक्कमेण उस्सेहअंगुलं भणियं । जं पुण मायंगुलमेरिसेणं तं भासियं विहिणा ॥३॥ “परमाणू तसरेणू रहरेणू वालअग्गलिक्खा य । जूय जवो अट्टगुणो कमेण उस्सेहअंगुलयं ॥" MARATHI

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54