Book Title: Angul Sittari Ane Swopagna Namaskar Stava
Author(s): Munichandrasuri, Jinkirtisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 33
________________ ચારસો ગુણીત એહનું માનવું પણ એટલું કરવું વિરોધ પરિહરવો. IS૭ના .. अम्हाणमभिनिवेसो न कोइ इत्थ परमन्नहा सुत्तं । अघटतं पिव पुव्वावरेण पडिहाइ किं करिमो ॥६८॥ અર્થ:- અત્ર અંગુલ વિચારને વિષે ગ્રંથકારક કહે છે અમ્હને કાંઈ અભિનિવેસ કહેતાં કદાગ્રહ નથી પરં અન્યથા પૂર્વાપર પહેલું અને પછી સૂત્ર વિઘટે હું શું કરું? II૬૮ एअम्मि अपन्नविए उस्सुत्तं हुज किं पि जइ इत्थ । तो मे मिच्छा दुक्कडमिह तत्तविऊ जिणो जेण ॥६९॥ અર્થ - એ અંગુલ સત્તરી પ્રરુપતાં કાંઈપણ ઉત્સુત્ર. યદિ કહેતાં જો. અત્ર કહેતાં હાં, અંગુલ વિચારને વિષે મુજને “મિચ્છામિદુક્કડં” ને કારણે તત્વતો જાણ, જિન કેવલી તે જાણે IISCII सिरिममुणिचंदमुणीसरेहिं सुत्ताणमणुसरंतेहि । सुत्तगयजुत्तिसारं रइअमिणं सपरगुणहेउं ॥७०॥ અર્થ - સૂત્રની આજ્ઞાને અનુસરતા એવા શ્રીમાન મુનિચંદ્રમુનીશ્વરે સૂત્રગત જે યુક્તિ તે સારંવ પ્રધાન એહવી અંગુલસપ્તતિકાની રચના કરી | કિમર્થ રચિતં સ્વ અને પરને અર્થે. II૭ || Iટ્રાતિ સંમુસાતિવા સમાસા ૧૮ $

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54