Book Title: Angul Sittari Ane Swopagna Namaskar Stava
Author(s): Munichandrasuri, Jinkirtisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 32
________________ * ISી અર્થ - એકેકા પ્રાકારની વીથિકાને વિષે, માર્ગને વિષે, અનેક દ્વારા હોય, જેહ કારણથી તદ્રાસાત્ તે અનેક દ્વારનાં વિશેષ પ્રાકારને વિષે પુરો અનેક હોય. I૬૩મા तत्तो तहाविहो कोइ नत्थि वज्झाण अंतरंगाणं । गेहाणित्थ विसेसो एवं किं माइ नो तत्थ ॥६॥ અર્થ - તતઃ તસ્માત્ કારણાત્ તેહ કારણથી નગરી બહાર ઘર છે તેહનું તથા નગરીમાંહિ ઘર છે તેહનું,અત્ર તથા વિધ કોઈ વિશેષ નથી. જેહવાં નગરી બહારનાં ઘર છે તેહવાં નગરી માહિલાં ઘર. ગ્રંથકાર પુછે છે. કહીએ એવં ઇણા પ્રકારે તત્થ-તે ભરતક્ષેત્રને વિષે કિં ન માય ? અપિતુ માય II૬૪ો. जुअलुप्पन्नो तयणंतरो वि पाएण भरहखित्तम्मि । लोगो तो माइ बहू पुरेसु गामेसु नेअव्वो ॥६५॥ અર્થ - જુગલીયાં ઉત્પન્ન થયાં તદનંતર તિવાર પછી કહેતાં ઢંકડે જે કાલ પ્રવાહે ભરતક્ષેત્રને વિષે લોક પુરને વિષે ગામને વિષે ઘણું માય. એહવું જાણવું. તો પાછલા કાલના કેમ ન માય |Iકપડા लेसुद्देसेणेवं संमायंतंमि चक्किपरिवारे । कहमनहा सुअत्यो बुहेण तीरइ परूवेउं ॥६६॥ અર્થ - એવં ઇણ પ્રકારે તસ્મિન્ તે ભરતક્ષેત્રના લેસુદ્દેણ કહેતાં લવલેસ માંહીં ચક્રીનો પરિવાર માય અન્યથા સૂત્રનો અર્થ પ્રરુપવા કેમ શક્તિમાન થઈએ II૬૬. जइ पुण सहस्सगुणिए चउसयगुणिए व कस्सई तोसो । તો સો તહીં વિ ના પરં વિરોહં રિરિના દ્દશા અર્થ - યદિ કહેતાં જો પુનઃ વળી સહસ્ર (૧૦૦૦) ગુણિત અને ચારસો. ગુણિત કહીને સંતોષ ઉપજે તો તથા વિધ તે સંતોષ કરો પરંતુ સહસ્ર ગુણિતા

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54