Book Title: Angul Sittari Ane Swopagna Namaskar Stava
Author(s): Munichandrasuri, Jinkirtisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 27
________________ એટલું પહોળાપણે હોય. ૪૨ાતે મધ્યમમાનના મનુષ્યનું પ્રતરકરતાં કેટલું થાય તે કહે છે. दुन्हं परुप्परगुणणे अंगाणं हुंति बारस सहस्सा । पंचहिं सएहिं अहिआ एरिसमाणेण ठविअव्वो ॥४३॥ . लोगो पुरेसु गामेसु वा वि जं सव्वसंगहो एवं । होइ कओ संकलणा वि होइ पाणीसु एमेव ॥४४॥ અર્થ - પચાસ ધનુષ્ય અને અઢીસે ધનુષ્ય એ બેહું આંક પરસ્પર ગુણીએ તો બાર હજાર અને પાંચસો હોય એહવે માને લોક પુરને વિષે ગામને વિષે સ્થાપવું, જેહ કારણે, એવું એ પ્રકારે સર્વ સંગ્રહ હોય, પાટીને વિષે સંકલના કહિ તે લેખું કિધું એમજ હોય. //૪૩-૪|| जाओ पुण सेसाओ कोडीओ तासु जाइं एआई।। गंगाइआण सलिलाई तेसु दीवा य मायंति ॥४५॥ અર્થ :- તો પુનઃવલી જે શેષ બાર કોટી ગાઉ છે તેને વિષે જે ગંગાદિકનાં પાણી તે પાણીને વિષે જે દ્વીપ છે તેહ માય. જપા. શિષ્ય પૃચ્છતિ પુનઃ નિશ્ચ ભૂમિ થોડી લોકને વિષે સુખ કેમ હોય ? તે ઉપર કહે છે. कालो य चक्किकालो अच्चंतसुहा दुमाइपउरो अ। ता थोवे वि विभागे सुहिया गामादओ हुँति ॥४६॥ અર્થ - કાલ તો ચક્રીકાલ જેણે વારે ચક્રી હોય. વળી કેવું અત્યંત સુખ છે જિંહાં એવું. વળી કેવું વૃક્ષાદિક પ્રચુર એહવા કાલને વિષે, થોડે ઠામે ગ્રામાદિક સુખી હોય. II૪૬ હવે આખી દ્વારિકા પ્રતર કરતાં કેટલાં યોજને છે, તે કહે છે. अड्डाइजगुणत्ते नयरीओ जोअणाण छच्च सया । पणसयरीइ समहिआ ते पुण एवं मुणेयव्वा ॥४७॥ અર્થ - એક પ્રમાણાંગુલ યોજન ઉત્સધાંગુલી નિષ્પન્ન અઢી યોજના ૧૨ %

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54