________________
લાંબપણે પહોળપણે હોય, અને ઉત્સધાંગુલી નિષ્પન્ન યોજનને વિષે ગાઉ દશ હોય, તો અઢી યોજનને અઢી ગુણા કીજે, સવા છ યોજન થાય. દાયે દાયે સો એટલે સો ગાઉ થાય, અને એક ઉત્સધાંગુલ નિષ્પન્ન યોજન કીજે સોલ છક્ક છનું-સોમાંહીથી છનું ગયા લાધા યોજન છ, સોલ ગાઉએ એક યોજન. એટલા માટે ઉગરે ગાઉ ચાર તો સોલનો ચોથો ભાગ ચાર એટલે છ યોજન અને એક ગાઉ હોય, તે છ યોજન એક સો આઠ ગુણા કીજે ૬૪૮ થાય. વળી તે છ યોજન ઉપર એક ગાઉ છે. તે ૧૦૮ ગુણા કીજે ૧૦૮ ગાઉ હોય તો ૧૦૮ ગાઉના ૨૭ યોજન થાય, તે ૨૭ યોજન ૬૪૮ માહી ઘાલીએ તો ૭૫ યોજન હોય, દ્વારિકા નગરી ૬૭પ યોજન છે. તે ૬૭૫ પુનઃ વળી એવું એણે પ્રકારે જાણવા II૪૭ના ગ્રંથકાર ૬૭૫ યોજન આણવાનો પ્રકાર
કહે છે.
अड्डाइआण दुन्हवि अंकाणन्नुन्न ताडणे हुंति । છનો સોસા નયરીપચર ગુળે તિëિ Is૮.
અર્થ - અઢી યોજનને અઢીગુણા કીજે તો સો ગાઉ થાય, તે સો ગાઉને ૧૬ સોલે ભાગ દીજે, છ યોજને એક કોષ હોય, પછી તે છ યોજનને ૧૦૮ ગુણા કીજે ૬૪૮ યોજન હોય, પછી ૧૦૮ ગાઉના યોજન કીજે, ૨૭ યોજના થાય તે ૨૭ યોજન ૬૪૮ યોજનમાંહી નાખીએ તો ૬૭૫ યોજન હોય એટલે આખી નગરી એ યોજન હોય. ll૪૮થા હવે આખી નગરીએ ધનુષ્ય કેટલાં હોય તે કહે છે.
अट्ठधणूण सहस्सा आयामो वित्थरो य ज होइ । इकिकजोयणे ताडणंमि तो दुन्हमंगाणं ॥४९॥ छक्कोडीओ चालीसलक्ख धणुहाणमित्थ लभंति । तो नयरजोअणगुणे गुणिए धणुहप्पमाणेणं ॥५०॥
અર્થ:- એક યોજન લાંબપણે પહોળપણે આઠ હજાર ધનુષ્ય હોય, એક યોજન પ્રતરગુણા કરતાં કેટલા ધનુષ્ય હોય તે કહે છે. બેહું આંક અન્યોઅન્ય ગુણીએ, તે આ પ્રમાણે આઠ આઠાં ચોસઠ છકોટી ચાલીસ લાખા